કેળુ અને ઈંડુને એક સાથે જમીનમાં નાંખી દો અને પછી જે થશે જાણીને દરેક લોકો અખતરો જરૂરથી કરશે, કેમ કે….

તેમાં કોઈ શંકા નથી કે લોકો પોતાના ઘરનું વાતાવરણને શુદ્ધ રાખવા માટે પોતાના ઘરના આજુબાજુ ઘણાં પ્રકારના વૃક્ષ- છોડ વાવે છે અને પોતાના ઘરનું વાતાવરણને આનંદમય રાખવાનો પ્રયત્ન કરે છે. એવામાં પણ વૃક્ષ-છોડ રોપાવથી ન ફરક્ત ઘરના ચારોતરફ લીલુછમ વાતવારણ રહે છે, પરંતુ આથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ વાસ થાય છે. જોકે ઘણીવાર એવું બને છે છોડ-વૃક્ષનું યોગ્ય રીતે સારસંભાળ ન રાખવાના કારણ ઘણાં વૃક્ષ-છોડ કરમાય જાય છે અથવા સુકાય પણ જાય છે. આ માટે એ જરૂરી છે કે તમે જ્યારે પણ તમારા ઘરની આસપાસ છોડ-વૃક્ષ વાવો છો, ત્યારે તેનું ખાસ ધ્યાન રાખો કે જેથી તે કરમાય નહી. આ ઉપરાંત ઘણીવાર એવું બને છે કે છોડ-વૃક્ષ કારણ વગર પણ સુકાય જાય છે.

એવામાં તે છોડ-વૃક્ષને ઉપાડીને ફેંકી દેવામાં આવે છે. ત્યારે ઘણાં લોકો એવું વિચારે છે કે છોડમાં ભરપૂર પ્રમાણમાં ખાતર નાંખવાથી છોડ યોગ્ય રીતે ઉગવા લાગે છે. પરંતુ અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ખાતર સિવાય વૃક્ષ-છોડને અન્ય પણ ઘણી વસ્તુની જરૂર પડતી હોય છે.

હા, તમને જાણીને હેરાની થશે કે છોડને ખાતર વગર પણ તેને સરળતાથી પોષણ આપી શકો છો, જોકે, આ સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ રીતે પણ છોડને ઉગાવી શકાય. તો આજે ઉપાય અમે તમને જણાવીશું, તેને અપનાવીને તમે તમારા છોડ-વૃક્ષને ખાતર વગર પણ યોગ્ય રીતે ઉગાવી શકો છો. જોકે આ ઉપાયને અપનાવ્યાં બાદ તમારે ખાતર નાંખવાની જરૂર નહી પડે.

આ ઉપાય પ્રમાણે, જ્યારે પણ તમે છોડ-વૃક્ષ માટે માટી ખોદો છો, ત્યારે તેમાં ખાડો ખોદતા સમય બે કેળા અને તેની સાથે જ એક ઈંડુ રાખી દો. બસ તેના બાદ તેમાં માટી નાંખી દો. ત્યારબાદ તમે જે પણ છોડ રોપવા ઈચ્છો છો, તે વાવી દો. આ છોડ વાવ્યા બાદ માટી નાંખીને તેના પર પાણી નાંખો. આ ઉપાયથી તમારો છોડ ન ફક્ત વધવા લાગશએ પરંતુ આથી તમારો છોડ સુકાશે પણ નહી.છોડ સાથે કેળુ અને ઈંડા લગાવવાના ખૂબ જ વધું લાભકારી હોય છે. આ છોડ માટે ખાતરનું કામ કરે છે. આથી છોડને ઘણાં પ્રકારના પોષક તત્વ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *