આ ફૂલઝડીએ કેટરીના કૈફના સોંગ પર એવો જબરજસ્ત ડાન્સ કર્યો કે જોઈને કેટરીના પણ હેરાન રહી જશે, જુવો વિડીયો

સોશિયલ મીડિયા પર ડાન્સના વિડીયો ધૂમ મચાવતા હોય છે. આજકાલ તો લોકો એટલો જોરદાર ડાન્સ કરે છે કે કોઈપણની નજર હટાવવી મુશ્કેલ બને છે. લોકો પોતાના ફેવરિટ ફિલ્મસ્ટાર કે ફેવરિટ સોંગ પર એવા ડાન્સ સ્ટેપ કરે છે કે હિરોઈનો પણ જોતી જ રહી જાય. આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા હોય, જેમાં કેટલાક વિડીયો વાઇરલ થઈ જાય છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો હમણાં ધૂમ મચાવી રહ્યો છે. જેના વિશે આજે જણાવીશું.

છોકરીએ ‘ ચિકની ચમેલી ‘ સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર પીળી સાડી પહેરી કેટરીના કૈફનું ખૂબ જ ફેમસ ‘ ચીકની ચમેલી ચુપકે અકેલી ‘ સોંગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. સાડી પહેરી ડાન્સ કરવા માટે તૈયાર થયેલી આ છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. છોકરી ડાન્સમાં એક્સપ્રેશન પણ કમાલના આપે છે. તેના ચહેરા પર એવી અદાઓ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ તેના દિવાના બની જાય. છોકરીનો આ ડાન્સ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અને વિડીયો વારંવાર જોઈ રહ્યા છે.

જુવો વિડીયો : 

 

View this post on Instagram

 

A post shared by R U C H A 🥀👅 (@rucha_rauttt)

છોકરી ડાન્સમાં આપી કેટરિનાને ટક્કર  

વાઇરલ આ વિડીયોમાં છોકરી ખૂબ સારો ડાન્સ કરી રહી છે. તેના એક્સપ્રેશન એટલા ગજબના છે કે લોકો જોતાં જ રહી ગયા. ડાન્સ કરતી છોકરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પર અત્યાર સુધીમાં 5 હજાર જેટલી લાઇક મળી ચૂકી છે. તો એક વ્યક્તિએ તો કમેન્ટમાં ‘ કીલર એક્સપ્રેશન લખી પોતાની અભિવ્યક્તિ આપી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *