લાલ સાડીમાં છોકરીએ એવી અદા કરી કે લોકોનું દિલ જીતી લીધું, જુવો વિડીયો

આજકાલ લોકો દરેક રાજ્યની અલગ-અલગ સંસ્કૃતિના ડાન્સ કરતાં જોવા મળે છે. અલગ -અલગ ડાન્સનમાં લોકો પોતાની કળા વિકસાવતા હોય છે અને તેના વિડીયો લોકો સાથે શેર કરતાં હોય છે. આવા વિડીયો ઘણીવાર વાઇરલ થઈ જતા હોય છે, આજે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેના વિશે તમને જણાવીશું.

અભિનેત્રીએ કર્યો કમાલનો બિહુ ડાન્સ

ટીવી સિરિયલની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી ડેવોલીના જે સાથ નિભાના સાથીયા સિરિયલમાં આવતા જ ખુબ ફેમસ થઈ ગઈ. આ વાઇરલ વિડીયોમાં તે બિહું ડાન્સ કરતી જોવા મળે છે. પિન્ક કલરની સાડી પહેરીને તૈયાર થયેલી આ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વિડીયોમાં બિહું ડાન્સ કરી રહેલી આ અભિનેત્રી ખૂબ સારા એક્સપ્રેશન આપે છે અને તેના ચહેરા પરની માસુમિયતે લોકોનું દિલ જીતી લીધું છે.

જુવો વિડીયો :

લોકોને પસંદ આવ્યો બિહુ ડાન્સ

સોશિયલ મીડિયા આ ડાન્સનો વિડીયો ખૂબ વાઇરલ થયો છે લોકોને આ વિડીયો ઘણો પસંદ આવ્યો છે. ફેસબુક પર અપલોડ કરવામાં આવેલો આ વિડીયો ઘણા લોકોએ પસંદ કર્યો છે. આ વિડીયો પર લોકોએ પોતાની અભિવ્યક્તિ પણ આપી છે અને તેમાં એક વ્યક્તિએ ડાન્સના વખાણ કરતાં કોમેન્ટમાં ‘ વેરી નાઇસ ડાન્સ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *