છોકરીને Iphone ની બદલે Mi નો ફોન આપતા સંબંધ તૂટયો, જુવો હિનાબેન નો વાયરલ વીડિયો.

હાલ સોશિયલ મીડિયા ઉપર એક જ નામ ચાલી રહ્યું છે. હિનાબેન આઇફોન વાળા, આ ઓડિયો હાલ વોટ એપ અને બીજા ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો આવ્યા બાદ તેના પર ઘણી બધી પોસ્ટ પણ બનાવવા માં આવી ચૂકી છે. આ ઓડિયો દ્વારા Iphone અને Mi પણ ટ્રેન્ડ માં આવી ગયું હોય એવું લાગી રહ્યું છે.

આ ઓડિયો માં હિનાબેન ના બેન અને તેમના સસરા વચ્ચે ની વાતચિત સાંભળવા મળી રહી છે. હિના ને સગાઈ બાદ Mi નો ફોન આપવામાં આવ્યો હતો પરંતુ તેની બહેને કહ્યું કે Mi ના ફોન સાથે હિના ની સમાજ માં અને તેમના મિત્ર મંડળમાં તેમને શરમ આવે તેવું લાગે. તેથી તેમને Iphone જેવી ઊચી બર્ન વાળો ફોન લઈ દેવા બાબતે તેમના સસરાને ફોન કર્યો હતો અને તેમના સસરા અને તેમની બેન વચ્ચે થયેલા વાર્તાલાપ નો ઓડિયો હાલ બહુ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડીયો :

વાયરલ થયેલા જોક્સ :

Leave a Reply

Your email address will not be published.