બે સગી બહેનોને એક જ યુવક સાથે થયો પ્રેમ, અને પછી લગ્ન કરવા માટે કરી નાખ્યુ આ કામ…….

ઉત્તર પ્રદેશમાં,બે બહેનોએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવાની જિ’દ્દ કરી.તેમને ખૂબ સમજાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા.પરંતુ તે લગ્નની જિ’દ્દ પર અડગ રહ્યાં,જે બાદ પોલીસે તેમના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને તેઓને સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.આ અજીબ કિસ્સો રાજ્યના મેરઠનો છે.

સમાચાર અનુસાર બે બહેનો તેમના ઘરથી ભાગી ગઈ હતી અને એક છોકરા સાથે લગ્ન કરવાની જીદ કરી હતી.આ બંને યુવતીઓ ઘરથી ભાગીને સીધા પોલીસ સ્ટેશન ગઈ હતી.ગંગાનગર પોલીસ મથકે પહોંચતાં તેમણે પોલીસ સામે ર’ડવાનું શરૂ કર્યું હતું અને પોલીસકર્મીઓને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું.જ્યારે પોલીસે તેમને પૂછ્યું કે તે કોની સાથે લગ્ન કરવા માંગે છે.

તો તેમણે કહ્યું કે તે એક જ છોકરાને પ્રેમ કરે છે અને તે છોકરાની સાથે લગ્ન કરવા માંગે છે.એક જ છોકરાના લગ્નની વાત સાંભળીને પોલીસ પણ હે’રાન થઈ ગઈ.પોલીસના જણાવ્યા મુજબ,આ બંને બહેનોને જે છોકરો પસંદ છે તે છોકરો બિન-જા’તિનો છે. પરિવારે ના પા’ડી દીધા પછી પણ તેઓ લગ્ન પર અડગ છે.તેમની ઉંમર પણ 18 વર્ષથી ઓછી છે અને તે બંને સગીર છે.

પોલીસે તેમની આખી વાત સાંભળીને બંનેને ઘણું સમજાવ્યું અને કહ્યું કે તેઓ એક જ છોકરા સાથે લગ્ન કરી શકતા નથી.તે જ સમયે,તેમની ઉંમર પણ લગ્ન માટે યોગ્ય નથી.પોલીસને સમજાવ્યા પછી પણ તેણીએ તેની વિ’રુ’દ્ધ વાત સ્વીકારી નહીં અને પોલીસને ધ’મ’કી આપવાનું શરૂ કર્યું કે જો તેણી સાથે અને તે જ યુવક સાથે લગ્ન નહી થયા તો તે કંઇ પણ કરી શકે છે.

તેમની ધ’મ’કીઓ સાંભળ્યા બાદ પોલીસે તેમના પરિવારના સભ્યોને બોલાવીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.પોલીસનો ફોન આવતાની સાથે જ યુવતીઓના પરિવારજનો ગંગાનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.પોલીસે તેમને આખી વાત જણાવી.જે બાદ પરિવારના સભ્યોએ તેમને સમજાવ્યા અને તેઓને સાથે ઘરે લઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *