છોકરાએ રસ્તા પર જતી છોકરીને પૂછ્યું તારી સાઈજ શું છે, અને પછી જે થયું…

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તા વચ્ચે છોકરીને તેની સાઈજ પૂછતો જોવા મળશે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તા પર છોકરીઓને વિચિત્ર સવાલ પૂછતો જોવા મળે છે. એ છોકરીઓને પૂછે છે કે તમારી સાઈજ શું છે આ સાંભળીને જ છોકરી ગુ-સ્સે થઈ જાય છે, યુવતી કહે છે આ તમે કેવો સવાલ પૂછો છો તો છોકરો કહે છે તમારી સાઈજ પૂછું છું તો મને કહો કે તમારી સાઈજ શું છે. પછી છોકરો કહે છે મારી ગર્લફ્રેન્ડને તમારી સાઈજ ના જ છે.

આ છોકરો આવી રીતે જ બીજા સ્થળે જઇ બીજી છોકરીઓને પણ આવી જ રીતે પૂછે છે તે છોકરીઓને તેની સાઈજ પૂછે છે પરંતુ છોકરીઓનાં મનમાં થોડા ગં-દા વિચાર આવે છે તે છોકરો છોકરીઓને તેના ચપ્પલની સાઈજ પૂછતો હોય છે. પરંતુ એક છોકરી તો આ સવાલ સાંભળતા જ છોકરા સાથે જે કરે છે તે ખરેખર જોવક જેવુ છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 54 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 86 હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો અજાણી છોકરીઓ પાસે જઈને તેની સાઈજ પૂછે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *