લગ્નમાં દુલ્હનનો ડાંસ જોઈને મહેમાનોએ પોતાનો કાબૂ ગુમાવી દીધો, ડાંસ જોઈ તમે પણ હેરાન થઈ જાશો

આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વિડીયો મૂકવામાં આવે છે જેમાં અમુક વિડીયો ખૂબ જ વાઇરલ થતાં હોય છે. જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર પર ધૂમ મચાવતા હોય છે. એવો જ એક વિડીયો એક દુલ્હનનો છે, જે પોતાના લગ્નમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. અને તેના ડાન્સ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

કન્યાએ ડાંસ સાથે આપ્યા જોરદાર એક્સપ્રેસન 

આ વાઇરલ વિડીયો માં જોઇ શકાઈ છે દુલ્હન પિન્ક કલર ના ચોલીમાં સજી ધજી ને ડાન્સ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. અને દુલ્હનનો ડાંસ શરૂ થતાં જ લોકો તેને ઉત્સાહિત કરવા માટે ખુશીથી બૂમો પાડવા લાગે છે. દુલ્હન ‘મિસ ઈન્ડિયા’ સોંગ પર ડાન્સ ની સાથે જ ચેહરા પર ના એક્સપ્રેસન પણ આપે છે. તેના એક્સપ્રેસન જોતાં જણાઈ છે કે તે ખૂબ જ ખુશ છે. સાથે જ લોકો ને દુલ્હન નો આ ડાંસ ખુબજ પસંદ આવી રહ્યો છે. અને લોકો આ વિડિયો ને વારંવાર જોવા નું પસંદ કરે છે

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

‘મિસ ઈન્ડિયા’ સોંગ પર ડાન્સ કરી રહેલી દુલ્હન નો આ વિડિયો ઇન્સ્ટાગ્રામ રીલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેને લોકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. હજી સુધી માં 78 હજાર થી વધુ લોકોએ વિડિયો ને પસંદ કર્યો છે. અને કેટલાક લોકો પોતાની અભિવ્યક્તિ આપતા કમેંટ દ્રારા કહે છે કે તેમને હેર સ્ટાઈલ ખૂબ પસંદ આવ્યા રહી છે, તો કોઈએ મેકઅપ ના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *