દુલ્હા દુલ્હને લગ્ન પછી ખુશીથી કર્યો એવો ડાંસ કે જોવા વાળાને માથું ધૂમવા લાગ્યું, જુવો વિડિયો
આજકાલ કોઈ સારું કાર્ય થાય અને સેલિબ્રેશન ના થાય એવું તો ના જ બને. લોકો પોતાના દરેક પ્રસંગ ને યાદગાર બનાવવા માંગતા હોય છે, તેના માટે ખાસ તૈયારી કરતાં હોય છે. અને લોકો પોતાની યાદગાર પળો સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કરતાં હોય છે. આવો જ એક લગ્નના સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
દુલ્હા-દુલ્હને કર્યું મસ્તી ભર્યું પર્ફોમન્સ
આ વાઇરલ વિડીઓમાં વર અને કન્યા પોતાના લગ્નનું સેલિબ્રેશન કરતાં જોવા મળે છે જેમાં બંને સાથે ડાન્સ કરતાં જોવા મળે છે. આ વિડીઓમાં બંનેના ચહેરા પર ખુશી જોવા મળે છે, દુલ્હનની ખુશી પણ વરરાજાથી કાઇ ઓછી નથી. ખરેખર લગ્ન પ્રસંગમાં બંનેની ખુશી ખાસ મહત્વની છે જે આ વિડીઓમાં જોવા મળે છે. અને બંને પોતાના લગ્નનું સેલીબ્રેશન કઈક ખાસ અંદાજમાં કરી રહ્યા છે.
જુવો વિડીયો :
View this post on Instagram
લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ
દુલ્હા-દુલ્હનના આ ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે, લોકો આ વિડીઓને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટગ્રામ રિલ પર અપલોડ કરવામાં આવ્યો છે, લોકો આ વિડીઓને વારંવાર જોઈ રહ્યા છે અપલોડ થતાંની સાથે જ તેના પર 600 જેટલા વ્યૂ આવ્યા છે. અને લોકોએ આ વિડીયો પર કોમેન્ટ આપતા લખ્યું કે ‘ સ્ટેજ હિલા દિયા આપને ‘ તો બીજા ઘણા લોકોએ પણ પોતાની અભિવ્યક્તિ આપી છે
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.