એક દુલ્હને કાર ચલાવતી વખતે કર્યો ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના ઘણા વિડીયો જોવા મળે છે જે લોકોને ખૂબ પસંદ પણ આવે છે. લગ્ન વખતે દુલ્હા-દુલ્હન અનેક પ્રકારના ફોટાઓ અને વિડીયો બનાવતા હોય છે અને લગ્ન પ્રસંગની ખુશીની પળોને કેમેરામાં કેદ કરતાં હોય છે. લગ્ન વખતે દુલ્હા-દુલ્હન ખૂબ જ ખુશ હોય છે અને પોતાની લાઇફની ખુશીની પળો એન્જોય કરતાં હોય છે. આવો જ એક દુલ્હનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

દુલ્હને કાર ચલાવતા કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક દુલ્હન બનેલી છોકરીનો છે જે દુલ્હનના કપડાં પહેરીને લગ્ન માટે સજી-ધજીને તૈયાર થઈ ગઈ છે. દુલ્હન પોતે તૈયાર થઈને લગ્ન સ્થળે કાર ચલાવીને જાય છે અને કાર છળવતી વખતે વિવાહ ફિલ્મના સોંગ ‘ મિલન કી જલ્દી હે ‘ પર ડાન્સ કરી રહી છે અને ખૂબ જ ખુશ લાગી રહી છે. જે આ વિડીઓમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

કાર ચલાવતી આ દુલ્હનની ખુશી તેના ચહેરા પર સાફ જોવા મળી રહી છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો જે લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયોને 6 હજાર કરતાં પણ વધારે વખત પસંદ કરવામાં આવ્યો છે અને લોકોએ તેના પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *