છોકરીએ એકલતાનો લાભ લઈ અગાસી પર જે પગ ધન ધનાવ્યાં છે, જોઈને સાથે તમારું દિલ પણ ઝૂમવા લાગશે

આજ ના જમાના માં લોકો માત્ર નોકરી અને ધંધા ને પોતાના જીવન ગુજરાન માટે પસંદ કરતાં નથી. કેટલાય યુવાઓ તેનામા છુપાયેલી કોઈ કળા નો ઉપયોગ કરી ને પણ પૈસા કમાવા માટે નો રસ્તો તૈયાર કરે છે. આવો જ એક વિડિયો આજે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેના એક છોકરી તેમનામાં રહેલી ડાંસ ની કળા નો ઉપયોગ કરે છે.

ડાંસ ને બનાવ્યો કમાણી નો રસ્તો 

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી ને ડાંસ ખુબજ પસંદ હશે અને તેને આ કળા ને વધુ નિખારવા માટે તે અગાસી પર તૈયારી કરી રહી છે. ચણિયા ચોલી પહેરીને ડાન્સ કરી રહેલી આ છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. તે આ ડાન્સ ખુબજ ઉત્સાહ સાથે કરી રહી છે અને સાથે સાથે ચહેરા પર જોરદાર એક્સપ્રેશન આપી રહી છે.

જુવો વિડીયો:

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

અગાસી પર ડાન્સ કરતી છોકરીનો વિડીયો લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને આ વિડીયો વારંવાર જોઇ રહ્યા છે. આ વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે અને તેના પર દોઢ લાખ જેટલા વ્યુઝ આવ્યા છે. 4 કરોડ કરતાં પણ વધારે વખત આ વિડીયોને પસંદ કરવામાં આવ્યો છે. લોકોએ આ વિડીયો પર ઘણી કોમેન્ટ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *