ભાભીજીએ સાડી પહેરીને હેમા માલીનીના સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ , જુવો વિડીયો

અત્યારે બધી જ ઉમરના લોકો ડાન્સ કરી રહ્યા છે નાના બાળકો તો પોતાનો ટેલેન્ટ બતાવી રહ્યા છે સાથે સાથે મોટી ઉમરના લોકો પર પોતાનામાં રહેલી કળાને લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. ડાન્સ એવી વસ્તુ છે જે બધા જ લોકોને કરવો અને જોવો એમ બંને બાબતે પસંદ છે. ડાન્સના પ્રેમીઓને તો માત્ર સોંગ સંભળાવવું જોઈએ એટલે તરત જ તેમના પગ આપોઆપ ધીરકવા લાગે છે. આવા ઘણા ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર લોકો અપલોડ કરતાં હોય છે. એવો જ એક ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

હિન્દી સોંગ પર કર્યો જોરદાર ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી પોતાના ઘરની અગાસી પર પીળા કલરની સુંદર સાડી પહેરી હિન્દી ફેમસ ‘મેરે નસીબ મૈ તું હૈ કે નહીં’ સોંગ પર જબરદસ્ત એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ સાડી પોતાના માથે ઓઢી છે અને ડાન્સની શરૂઆત કરે છે. વિડીયો જોતાં લાગે છે છોકરી ખૂબ જ ઉત્સાહથી ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીનો ચહેરો તો નથી દેખાતો કારણ કે છોકરીએ પૂરા ડાન્સ વિડિયોમાં ઘુંઘટ ઓઢેલો જ રાખેલો હતો . લોકોને છોકરીનો ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by KNJ Beats (@knj_beats)

લોકોને વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા

વાઇરલ વિડિયોમાં છોકરી હિન્દી સોંગ પર ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે જે લોકો પાંસદ કરી રહ્યા છે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર klj _beats નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે . આ ડાન્સ વિડીયો અત્યાર સુધીમાં લાખો હજારો લોકોએ જોયો છે અને પસંદ પણ કરી રહ્યા છે . 9 હજાર કરતાં વધુ આ વિડિયોને લાઇકસ મળી છે. લોકોએ કોમેન્ટ દ્વારા પોયનો અભિપ્રાય આપ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *