બ્લેક એંડ વ્હાઇટ છોકરીઓની જોડીએ મચાવી એવી ધૂમ કે જોઈ તમે હક્કા બક્કા થઈ જશો..

સોશિયલ મીડિયા પર પોતાનો વટ જમાવવા માટે આજે લોકો કઈ પણ કરી દેતા હોય છે. આજે દરેક લોકો ને સોશિયલ મીડિયા પર પોતાનું પ્રભુત્વ વધારવું હોય છે અને તે માટે તે રોજ અલગ અલગ પ્રયત્ન કરે છે. આવો જ એક વિડિયો આજે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે તો ચાલો જલ્દી તમને આ વિડિયો વિચે જણાવીએ..

છોકરીઓએ કર્યું બ્લેક એંડ વ્હાઇટ કોમ્બિનેશન 

આ વિડીયોમાં બે છોકરીઓ ડાન્સ કરતી જોવા મળે છે. આ વિડીઓમાં બંને છોકરીઓ ડાન્સ કરવા માટે સાથે ઊભી રહે છે અને જેવુ સોંગ શરૂ થાય છે કે બંને ડાન્સ કરવાનું શરૂ કરે છે. એકસાથે ખૂબ સારા તાલમેલ સાથે ડાન્સની શરૂઆત કરે છે અને થોડી જ સેકન્ડનો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવે છે. બંનેના ચહેરા પર ખૂબ સુંદર સ્માઇલ જોવા મળે છે.

જુવો વિડીયો:

ડાન્સમાં જોવા ખૂબ સારો તાલમેલ

છોકરીઓએ કરેલ આ ડાન્સમાં તે બંને વચ્ચે ખૂબ સારો તાલમેલ જોવા મળે છે અને ડાન્સમાં ખૂબ સારા એક્સપ્રેશન આપે છે. ડાન્સનો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને લોકો સાથે શેર કર્યો છે. આ વિડીયોને 1 લાખ કરતાં પણ વધારે લાઇક મળી છે. અને લોકોએ આ વિડીયો પર પોતાની અભિવ્યક્તિ રજૂ કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *