શું વધારે પડતું સ-માગમ માણવા થી થાય છે ગંભીર બીમારી, જાણી લ્યો નહિતર..

મિત્રો પતિ પત્ની ના સંબધો માં સ-માગમ ખૂબ જ મહત્વ નો ભાગ ભજવે છે, સ-માગમ ના ફાયદા વિચે તો તમે સૌવ જાણતા જ હશો. પરંતુ શું વધારે પડતું સ-માગમ એ સારી આદત છે ? શું એમાંથી પણ ફાયદો થઈ છે ? આજે નીચે આર્ટિક્લ માં આપડે એના વિચે વાત કરવાના છીએ.

અમે તમને જણાવી દઈએ કે જેમ દરેક વસ્તુ વધારે પડતી કરવામાં આવે કે ખાવામાં આવે તો તે ખરાબ હોય છે, તેવી જ રીતે વધારે કે સ-માગમ કરવાથી પણ ઘણા નુકશાન થઇ શકે છે.

એક્સપર્ટનું કેહવું છે કે જેવી રીતે સ-માગમ નહી કરવાથી નુકશાન થાય છે તેવી જ રીતે વધારે પડતો સ-માગમથી પણ નુકશાન થાય છે. કેટલાક કેસોમાં વધારે સ-માગમ કરવા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સ-માગમ કરવાના ફાયદા વિશે અત્યાર સુધીમાં ઘણા અભ્યાસ કે સંશોધન કરવામાં આવ્યાં છે. પરંતુ એક સંશોધનથી વધારે સ-માગમ કરવાથી નુકસાન થાય છે તે જાણવા મળ્યું છે. જેના તરફ અદ્રેક લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે.

સામાન્ય રીતે દરેક લોકો એવું વિચારે છે કે સ-માગમ કરવાથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. જોકે સ-માગમની કોઈ લિમિટ હોતી નથી. સામાન્ય રીતે એક દિવસમાં કેટલી વાર સંભોગ થઈ શકે, તેની કોઈ મર્યાદા નથી હોતી.

તે તમારા શરીર અને કપ્લ્સના મૂડ પર આધાર રાખે છે. પરંતુ મોટા ભાગના લોકો આ વાત જાણતા નથી કે વધારે સ-માગમ કરવાથી શરીર પર આડઅસર પણ થાય છે.

વધારે સ-માગમથી ઇન્ફેકશનનું જોખમ :-

એક સમયમાં વધારે વખત યૌ-ન સં-બંધ બનાવવાથી મહિલાઓના પ્રા-ઇવેટ ભાગમાં ઇન્ફેકશન નો ખતરો વધી જાય છે. ઇન્ફેક્શન થવાથી મહિલાઓને ઘણી પરેશાની થાય છે. જેના કારણે મહિલાઓને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.

વધારે સ-માગમથી અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ :-

જો તમે વધુ સ-માગમ કરતા હોય તો પછી તેમાં મહિલાઓને અનિચ્છનીય ગર્ભ રહેવાની સંભાવના વધી જાય છે. અનિચ્છનીય ગર્ભાવસ્થાના કારણે મહિલાના શરીર ઉપર વિપરિત અસર પડે છે.

ફોલ્લા કે ઈજા :-

પુરુષ પાર્ટનર તેના પાર્ટનર સાથે વધારે જા–તીય સ-માગમ કરે છે, તો તેના લિંગ પર ફોલ્લી અથવા ઈજા થઈ શકે છે. આ સમસ્યા સારવાર પછી જ સામાન્ય બની શકે છે. જેના કારણે પીડિત વ્યક્તિને ખૂબ દુખાવો પણ થાય છે.

સંબંધો પર અસર :-

જો કોઈ જીવનસાથી પર વધારે સ-માગમ કરવા માટે દબાણ કરતા હોય તો તેનાથી બંનેના સંબંધો પણ પ્રભાવિત અસર થઈ શકે છે. આ સ્થિતિમાં બંને વચ્ચેના મધુર સંબંધો પર વિપરીત અસર પડવી એ સ્વાભાવિક છે.

મગજની સમસ્યા :-

વધારે સ-માગમ કરવું એ શારી–રિક જરૂરિયાત નથી, પરંતુ તે એક આદત પણ હોઈ શકે છે. જાણકારોનું માનવું છે કે સ-માગમની આદત મગજની સમસ્યાનું કારણ પણ હોઈ શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *