આ ફૂલઝડીએ હિન્દી સોંગ પર કર્યો એવો જોરદાર ડાન્સ કે જોઈને તમે પણ જૂમી ઊઠશો, જુવો વિડીયો

સોશિયલ મડિયા પર ડાન્સના વિડીયો ખૂબ ધૂમ મચાવતા હોય છે. ડાન્સ કરવો અને જોવો લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. ડાન્સના વિડીયો જોવાનું લોકો પસંદ પણ કરે છે. ડાન્સના ઘણા વિડીયો એવા હોય છે કે વારંવાર જોવાનું મન થાય. જ્યારે અમુક છોકરીઓ તો એવો ડાન્સ કરતી હોય છે કે ફિલ્મસ્ટારને પણ ટક્કર આપે છે. આવો જ સોશિયલ મીડિયા પર એક છોકરીના ડાન્સનો વિડીયો હમણાં ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ હિન્દી સોંગ પર કર્યો જોરદાર ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર જીન્સ અને ટી-શર્ટ પહેરી હિન્દી સોંગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. ડાન્સમાં તે એક્સપ્રેશન પણ ખૂબ સારા આપે છે. ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર અને માસૂમ લાગી રહી છે. તેના ચહેરા પરની સ્માઇલ જોઈને આ વિડીયો વારંવાર જોવાનું મન થાય. તેની માસુમિયતે હજારો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. છોકરીના ડાન્સનો આ વિડીયો લોકોએ ઘણો પસંદ કર્યો છે અને શેર પણ કર્યો છે.

જુવો વિડીયો :     

 

View this post on Instagram

 

A post shared by Dipika Rana (@dipikarana_9710)

છોકરીના ચહેરા પર જોવા મળી માસુમિયત  

વિડીયોમાં છોકરીએ ખૂબ સુંદર ડાન્સ કર્યો છે. તેની અદાઓ પણ એટલી કમાલની છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. અને અપલોડ થતાં અત્યાર સુધીમાં 80 હજાર જેટલા લોકોએ આ વિડીયો પસંદ કર્યો છે. અને લોકોએ પોતાની અભિવ્યક્તિમાં કમેન્ટ દ્વારા છોકરીની માસુમિયતના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *