વિદ્યા બાલનના ફેમસ સોંગ પર છોકરીએ કર્યો જબરજસ્ત ડાન્સ,જુવો વાઇરલ વિડીયો

આજકલ લોકો સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ હોય છે. લોકો પોતાનામાં રહેલી કળાને બધા લોકો સમક્ષ રજૂ કરતાં હોય છે. એમા પણ સોશિયલ મીડિયા પર લોકો પોતાના ટેલેન્ટને સરળતાથી લોકો સમક્ષ રજૂ કરી શકે છે. અત્યારે સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો વધુ પ્રમાણમાં જોવા મળે છે. એમા પણ હિન્દી સોંગ પર લોકો વધુ ડાન્સ વિડીયો બનાવતા હોય છે. એવો જ એક છોકરીનો હિન્દી સોંગ પરનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

ફેમસ હિન્દી સોંદ પર છોકરીએ આપ્યા કમાલના એકપ્રેશન

વાઇરલ આ વિડીયો એક છોકરીનો ડાન્સ વિડીયો છે. વિડીયો જોતા જણાય છે કે છોકરી પોતાના ઘરની બાલ્કનીમાં હિન્દી સોંગ પર જોરડાટ એકપ્રેશન સાથે ડાન્સ કિરો રહી છે. ડાન્સ કરતી છોકરીએ પિન્ક કલરનો સ્કટ પહેરિયો છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. છોકરી પોતાના ચહેરા પર જબરદસ્ત એકપ્રેશન અને સુંદર સ્માઇલ સાથે ડાન્સની શરૂઆત કરે છે. લોકોને છોકરીના ચહેરા પરની કતીલાના અદા ખૂબ પસંદ આવી અને લોકો વિડીયો વરંવાર જોવા લાગ્યા. લોકોએ ડાન્સ વિડીયો ખૂબ શેર કર્યો.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Gayathri Gopi✨ (@gayathrigopi_)

જમકાર થયો વિડીયો વાઇરલ

છોકરીનો ડાન્સ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડિયોને 18 હજાર કરતાં વધુ લાઇક મળી છે . આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ‘ગાયત્રીગોપી’ નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે.
છોકરીના ડાન્સ સ્ટેપ લોકોને ખૂબ પસંદ આવ્યા . ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. ‘ખૂબ સારો ડાન્સ’ ‘જબરદસ્ત ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *