છોકરીઓ આ શહેરમાં આવતાજ પોતાની બ્રા ઉતારી દે છે, જાણો આ પાછળનું સાચું કારણ

આ અજીબ સ્થાન ન્યુઝીલેન્ડમાં આવેલું છે, અહીં સેન્ટ્રલ ઓટાગો કાર્ડેના, ન્યુ ઝિલેન્ડમાં એક પર્યટન સ્થળ તરીકે જગવિખ્યાત છે, ત્યારે અહીં છોકરીઓ તેમની બ્રા ઉતારી દે છે આ જગ્યા આકર્ષકણનું કેન્દ્ર બની ગયું છે તેની પાછળનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. જ્યારે તમે અહીં જશો ત્યારે તમે જોશો કે અહીં હજારોની સંખ્યામાં બ્રા લટકેલી જોવા મળે છે.

તમે બધા જાણો જ છો કે આવી ઘણી વિચિત્ર જગ્યાઓ વિષે સાંભળી હશે.અને આજે અમે તમને એક એવી જગ્યા વિશે બતાવવા જય રહ્યા છીએ જ્યાં મહિલાઓ અહીં આવીને તેમની બ્રા ઉતારી દે છે, તે આવું શા માટે કરે છે અને કયા દેશમાં આ જગ્યા આવેલી છે,

એવું કહેવામાં આવે છે કે લગભગ બે દાયકા પહેલા ચાર છોકરીઓએ અહીં નવા વર્ષની પાર્ટી કરવા માટે અહીં આવી હતી. ત્યારે એવું કહેવામાં આવે છે કે આ છોકરીઓ પાર્ટીમાં એટલી બધી ખોવાઈ ગઈ હતી કે તેઓએ તેમની બ્રા દૂર કરી અને તેને લટકાવી દીધી હતી.

પણ જ્યારે પણ કોઈ છોકરી અહીં આવે છે, અહીં બ્રા લગાડે છે અને તેના પર તેના પ્રેમીનું નામ લખે છે જ્યારે પણ તેનો પ્રેમી ત્યાં આવે છે, ત્યારે તે તેનું નામ વાંચે છે અને તેના પ્રેમમાં જાય છે.

Leave a Reply

Your email address will not be published.