ભાભીને જોઈ દિયરને ચડી ગયું ભૂત, એવો ડાંસ કર્યો કે જોઈ તમે હસી નહીં રોકી શકો

લગ્ન-પ્રસંગમાં કે રિસેપ્શન પાર્ટીઓમાં લોકો ડાન્સ કરી પોતાની ખુશી વ્યક્ત કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર આવા ડાન્સના વિડીયો અપલોડ કરતાં હોય છે. નવા – નવા પરણેલા ભાભી સાથે દિયર ખૂબ ડાન્સ મસ્તી કરતો હોય છે. દિયર અને ભાભી બંને હસી મજાક કરતાં રહેતાં હોય છે જે આ સબંધની ખાસિયત પણ હોય છે. જે આ વિડીયોમાં ડાન્સ દ્વારા જોવા મળે છે.

દિયર-ભાભીએ કર્યો રમૂજી ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડીયોમાં દિયર અને તેના નવા પરણેલા ભાભી બંને એકબીજા સાથે રમૂજી ડાન્સ કરતાં જોવા મળે છે. દિયર જે ભાભી સાથે ડાન્સ દ્વારા રમુજ કરે છે અને ભાભી પણ ઓછા ઉતરે તેમ નથી તે પણ તેની સાથે રમૂજી ડાન્સ કરતાં જોવા મળે છે. આથી જ કહેવાય છે કે દિયર ભાભીની જોડી એ અલગ જ હોય છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

આ વાઇરલ વિડીયો યૂ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયોને જોઇને તમને પણ હસી મજાક કરવા નું મન થશે, દિયર અને ભાભીના આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેના પર લોકોએ કમેંટ કરતાં કહ્યું, ‘કયા બાત હે ‘, તેમજ ૨ કરોડ કરતાં પણ વધુ લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે .

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *