ભાડાની ગર્લફ્રેંડ બનાવ પર અહીં સરકાર દ્વારા મળે છે સેલરી, જાણો તેની પાછળનું કારણ શું છે…

વિશ્વનો એક એવો દેશ છે જ્યાં યુવતીઓ વિચિત્ર રીતે પૈસા કમાઈ રહી છે. યુ.એસ. માં, વ્યાવસાયિક મહિલાઓ ભાડે રાખેલી ગર્લફ્રેન્ડ તરીકે દર મહિને 5 થી 15 લાખ રૂપિયા કમાય છે. ‘એસ્કોર્ટ’ તરીકે કામ કરતી એક યુવતીએ કહ્યું કે તેને ફક્ત ક્લાયન્ટ્સ સાથે મૂવીઝ જોવાની જરૂર છે. આ ઉપરાંત, કેટલાક ગ્રાહકો તેમને ફક્ત સમય પસાર કરવા માટે ભાડે રાખે છે. તેમણે કહ્યું કે આ વિચારસરણી ખોટી છે કે ગ્રાહકો હંમેશાં ‘શારીરિક’ માંગ કરે છે.આ કાર્ય માટે રિલે નામની આ યુવતીએ જણાવ્યું કે જરૂરી શારીરિક ઇચ્છા કરતાં કોઈ પણ પુરુષ માટે ભાવનાત્મક અને માનસિક સપોર્ટ છે.

ભાડે લેવાયેલી ગર્લફ્રેન્ડને ઇવેન્ટ્સમાં જવું અને તેના ગ્રાહકો વિશેની વસ્તુઓ યાદ રાખવી મહત્વપૂર્ણ છે.અમેરિકાના નેવાડાની સ્વતંત્ર ઠેકેદાર એલિસા કહે છે કે લોકો આને આખા અઠવાડિયા સુધી બુક કરે છે. અને તે તેના કેટલાક ગ્રાહકો સાથે 24 કલાક રહે છે. આમાંથી કેટલાક ગ્રાહકોમાં ઘણા છે જેમની પત્ની આ દુનિયામાં નથી. તેઓ ઇચ્છે છે કે કોઈ તેમની સંભાળ રાખે. ખરેખર, અમેરિકાની આ હર્ડ ગર્લ ફ્રેન્ડનો ધંધો અમેરિકામાં એક ટેલિવિઝન શો ‘ધ ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સ’ પછી શરૂ થયો અને હવે તે એક આખો ઉદ્યોગ બની ગયો છે.

જાણો અન્ય સ્ટોરી.વિશ્વના દરેક ખૂણમાં કંઈને કંઈ અજીબોગરીબ થતું રહે છે. જો તમે પણ તમારા લગ્ન જીવનથી કંટાળી ગયા છો અને એકલાપણું દૂર કરવા માટે બહાર કોઈ પાર્ટનરની શોધમાં કરો છો કે બહારની દુનિયામાં તેના માટે બીજા સાથીની તલાશ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. પતંતુ આજે તમે કઈક એવું જાણીને આશ્વર્ય પામશો કે તમારે જે જોઈએ છે તે તમને મળી જશે એટલે કે તમને તમારી મનપસંદ ગર્લફ્રેન્ડ મળી જશે. તે પણ માત્ર 10 રૂપિયામાં

જો તમે લાંબા સમય થી સિંગલ છો અને અન્ય છોકરાઓ ને તેમની ગર્લફ્રેન્ડ સાથે જોઈને ઈર્ષા થતી હોય છે તો તમારે હવે બેચેન રહેવાની જરૂર નથી. આજકાલ દરેક છોકરો ચાહતો હોઈ છે કે તેની એક સુંદર ગર્લફ્રેન્ડ હોય. જેની સાથે તે પોતાનો સારો સમય પસાર કરી શકે અને તેના દિલની વાત કરી શકે. પરંતુ ઘણા છોકરાઓ પોતાના કામમાં બીઝી રહેતા હોય છે અથવા અન્ય કારણોસર સિંગલ હોય છે.

દુનિયાના ઘણા પુરુષો પોતાના લગ્ન જીવનથી કંટાળી જાય છે ત્યારે તે બહાર ની દુનિયામાં તેના માટે બીજા સાથી ની તલાશ કરવાલાગે છે.આવું થવું એ સ્વભાવિક છે પરંતુ આજે તમે કઈક એવું જાણીને આશ્વર્ય પામશો કે તમારે જે જોઈએ છે તે તમને મળી જશે એટલે કે તમને તમારી મનપસંદ ગર્લફ્રેન્ડ મળી જશે.

તમે જો આવી કોઈ સુંદર ગર્લફ્રેન્ડને શોધી રહ્યા છો, જે તમારી સાથે સમય પસાર કરી શકે, જેની સાથે તમે પ્રેમની કેટલીક વાતો કરી શકો, તો તમે માત્ર રૂ. 10 માં યુવાન અને સુંદર ગર્લફ્રેન્ડને મેળવી શકો છો. પરંતુ તે માટે તમારે ચાઇના જવાની જરૂર છે. જી હા, ચાઇનાના ગુઆન્ડોંગ પ્રાંતમાં, કોઈ પણ છોકરો 10 રૂપિયા ખર્ચ કરી 20 મિનિટ માટે ગર્લફ્રેન્ડ ભાડે મળે છે.

તમે આ સમાચારથી નવાઈ પામ્યા હસો, પણ એવી એક જગ્યા છે જ્યાં છોકરાઓ સુંદર ગર્લફ્રેન્ડને શોધી શકે છે. જો જરૂર છે તો માત્ર 10 રૂપિયા ચૂકવવા. હકીકત એ છે કે આ સમાચાર ભારતના પડોશી દેશ ચીન થી આવ્યો છે. દક્ષિણ ચીનમાં પ્રસિદ્ધ શોપિંગ કોમ્પ્લેક્સમાં એક સુંદર દૃશ્ય જોવા મળે છે. અહીં, કેટલીક સુંદર છોકરીઓ સરસ ડ્રેસ અને મેકઅપ સાથે એક દુકાનમાં ડિસ્પ્લે માં બેસાડેલી હોય છે. છોકરા તેમની પસંદગીની કોઈ પણ છોકરીને પસંદ કરીને આ છોકરીઓ ને તેની ગર્લફ્રેન્ડને બનાવી શકે છે. કન્યાઓ 20 મિનિટ માટે તેમની ગર્લફ્રેન્ડ બની રહેશે અને દુકાન પર માત્ર 10 રૂપિયા ભરવાના.

તમારી પસંદગીના ગર્લફ્રેન્ડને પસંદ કર્યા પછી, છોકરાઓને ‘QR કોડ’ આપવામાં આવશે, જે તેમને છોકરીના ફોનમાં સ્કેન કરવાનો હોય છે. કોડ સ્કેન કર્યા પછી, છોકરી આગામી 20 મિનિટ માટે તેની ગર્લફ્રેન્ડ બનશે. તેઓ મોલમાં ગમે ત્યાં ફેરવી શકે છે. જો છોકરો 20 મિનિટના અંત પહેલા 10 રૂ. પાછા આપી દે તો સમય વધારી શકે છે. પરંતુ છોકરીને મૉલમાંથી બહાર લઈ જવાની કોઈ પરવાનગી નથી.

ફક્ત 10 રૂપિયામાં મળે છે ગર્લફ્રેંડ:ચીનમાં એક ખાસ પ્રકારનો મોલ આવેલો છે. જ્યાં ખુબજ સુંદર મોડલ ને રાખવામાં આવે છે. આ મોલ ચીન ના ગુઆંડોંગમાં આવેલ છે અને તે મોલનું નામ ધ વાઇરેલીટી સીટી ઓફ હ્યુઆન મોલ છે.અહિયાં જે મોડલ ને રાખવામાં આવે છે કોઈ અપ્સરથી કામ નથી હોતી.

જે કોઈને પોતાના જીવન માં માં ખાલીપણું લાગે એ એમાંથી કોઈપણ છોકરી ને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી શકે છે અને તે પણ ફક્ત 10 રૂપિયા ચૂકવી ને. અહીં પુરુષો આવીને તેની મનપસંદ ગર્લફ્રેંડ પસંદ કરે છે અને 10 રૂપિયા માં 20 મિનિટ માટે તેને લઈ જાય છે. જો વિસ મિનિટ થી વધારે તેની સાથે સમય વિતાવવા હોય તો તેને વધારે પૈસા ચુકવવા પડે છે.

નિયમો અને શરતો લાગુ:આ મોલમાં પુરુષ તેમાંથી કોઈ પણ મહિલા ને ગર્લફ્રેંડ બનાવી ને લઈ જઈ શકે છે પણ તેની પહેલા તેને તેની શરતો માનવી પડે છે. પુરુષ તેને 10 રૂપિયા માં ગર્લફ્રેંડ બનાવીને તેને એજ મોલ ફેરવવાની હોય છે. એટલુંજ નહીં પણ તમે એ શોપિંગ કરાવી શકો છો, મોડલ ને ફેરવી શકો છો પણ એની મરજી વિના તમે તેને અડકી નથી શકતા.જો તમને પણ 10 રૂપિયા ની આ ગર્લફ્રેંડ જોઈતી હોય તો ચીન જવું પડશે.

તો પહોચી જાઓ ચીન જોકે આ બધું ચીનમાં જ શક્ય છે ચીન વિશે આગળ તમને માહિતી આપીએ તો.ચીન મોટો દેશ છે અને આપણો પાડોશી દેશ પણ, છતા આપણે તેના વિષે કઈ ખાસ જાણતા નથી. કદાચ જાણવાની કોશિશ જ નથી કરતા કારણકે આપણું ધ્યાન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો તરફ વધારે હોય છે. પરંતુ, ચીન વિષે થોડા સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે.

ચાઇના માં શ્રીમંત લોકો અપરાધ કરીને પણ જેલ જવાથી બચી શકે છે. આના માટે એટલું કરવું પડે છે કે તમારી બોડી ડબલ, એટલે કે તમારી જેવો દેખાય તેવો માણસ જેને તમે ડુપ્લિકેટ પણ કહી શકો છો. તેને ભાડા પર લઇ લ્યો અને તે તમારી સજા ભોગવશે.ઇંગલિશ બોલતા લોકોની ગણતરી કરવામાં આવે તો ત્યાં અમેરિકાની સરખામણીએ વધારે લોકો અંગ્રેજી બોલે છે! આ કમાલ છે ચીનની વસ્તીનો.

એકલતા (લોનલીનેસ) અનુભવ કરો છો? તો ચીન જતા રહો. ત્યાં એક વેબસાઇટ તમને એક અઠવાડિયા માટે ભાડાની ગર્લફ્રેન્ડ મળશે, જેની કિમત છે ફક્ત 2000 રૂપિયા.ચીન ની વસ્તી એટલી બધી વધારે છે કે, જો તેને કહેવામાં આવે કે એક લાઇન બનાવીને ચાલો, એક પાછળ એક તો લાઇન ક્યારેય પૂરી જ નહિ થાય. આનું કારણ એ છે કે અહી એટલા બાળકો જન્મે છે કે લાઇન હંમેશા વધતી જ રહે છે.

ચાઇના માં લોકો આધુનિક ગેજેટ્સ માટે એટલા બધા ગાંડા (મેડનેસ) છે કે એક ટીનએજર એ આઇપેડ ખરીદવા માટે પોતાની કિડની વેચી નાખી. જરા વિચારી જુઓ કે આનાથી વધારે સારો આઇપેડ આવશે તો તે શું-શું વેચશે? કે પછી આઇપેડ ખરાબ થઈ ગયુ કે ચોરી થઈ ગઈ તો,કોઇપણ દેશ નો વિકાસ ત્યાના બુદ્ધિશાળી લોકોને કારણે થાય છે. પરંતુ એક આંકડા અનુસાર વિદેશમાં જઈને અભ્યાસ કરતા બાળકો, પાછા પોતાના દેશમાં નથી આવતા. 10 માંથી 7 બાળકો પોતાનું વતન છોડી, બીજા દેશમાં પોતાનું ઘર બનાવે છે. આમાંથી મોટા ભાગના બાળકો અમેરિકામાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *