10.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૦૨-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પોષ માસ કૃષ્ણ પક્ષ

તિથિ :- ચૌદશ ૨૫:૧૧ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૧૪:૧૩ સુધી.

યોગ :- વ્યતિપાત ૨૯:૦૯ સુધી.

કરણ :- વિષ્ટિ,શકુની.

સૂર્યોદય :-૦૭:૧૩

સૂર્યાસ્ત :-૧૮:૩૩

ચંદ્ર રાશિ :- મકર

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-દ્વિધા યુક્ત સમય પસાર થાય.

લગ્નઈચ્છુક :- થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી.

પ્રેમીજનો:- પ્રવાસ-પર્યટનની શક્યતા.

નોકરિયાત વર્ગ:- ધીરજપૂર્વક સમય પસાર કરવો.

વેપારીવર્ગ:-ધીરજથી કામકાજ વધારવા.

પારિવારિકવાતાવરણ:- અનેકવિધ સમસ્યામાં ધીરજ રાખવી.

શુભ રંગ :-લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- વિટંબણા યથાવત રહે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનવાની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાત સંભવ સાવચેતી વર્તવી.

નોકરિયાત વર્ગ:- ચિંતા બનેલી રહે.

વેપારીવર્ગ:- સમસ્યામાં રાહત જણાય.

પારિવારિકવાતાવરણ:- સમસ્યાનો હલ પ્રાપ્ત થાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :-૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યથાવત રહે.

લગ્નઈચ્છુક :- સમય સાથે તાલ મેળવી લેવા હિતાવહ.

પ્રેમીજનો:- મુલાકાત માટે હજુ અવરોધ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગેનો નિર્ણય ચિંતા રખાવે.

વેપારીવર્ગ:- સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભરંગ:-લીલો

શુભ અંક:-૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-અસમંજસ ભરી સ્થિતિ બનેલી રહે.

લગ્નઈચ્છુક :-ધીરજપૂર્વક વાતનો દોર પકડવો.

પ્રેમીજનો:-સંતાકુકડી ની રમત રમાતી હોય તેવું લાગે.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા બનેલી રહે.

વેપારી વર્ગ:- આર્થિક ખેંચ પૂર્ણ થવાની સંભાવના.

પારિવારિક વાતાવરણ:-સામાજિક બાબતે સજાગ રહેવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:-૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- કેટલીક દવા સમય હોય સમય પસાર કરવો.

લગ્નઈચ્છુક :- અડચણ,અવરોધ આવવાની સંભાવના.

પ્રેમીજનો :- સખ્તાઇ નો સામનો કરવો પડે.

નોકરિયાત વર્ગ :- નોકરીના પ્રયત્નો ફળતા જણાય.

વેપારીવર્ગ :-ધંધાના કામકાજ ફળદાયી રહે.

પારિવારિક વાતાવરણ:-ઉત્સાહજનક સંજોગ સર્જાવાની સંભાવના.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન અંગે અસમંજસ બનેલી રહે.

લગ્નઈચ્છુક :- આંગણે અવસર ની સંભાવના.

પ્રેમીજનો:- ચતુરાઈપૂર્વક મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- નિરાશા દૂર થતી જણાય.

વેપારીવર્ગ:- મહત્વના કામકાજ પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:-૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: કૌટુંબિક પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોવું.

લગ્નઈચ્છુક :-સાનુકુળતાના સંજોગ સંભવ.

પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.

નોકરિયાત વર્ગ:- સાથે કર્મચારીથી સંભાળપૂર્વક રહેવું.

વ્યાપારી વર્ગ: નવા કામ માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવન સામાજિક બાબતે સાચવવું.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- વિનમ્રતાથી સાનુકૂળતા સંભવ.

લગ્નઈચ્છુક :- પ્રયત્નથી વાત બનવાની શક્યતા.

પ્રેમીજનો:- વિરહની સંભાવના બનતી જણાય.

નોકરિયાતવર્ગ:- નોકરી માટે સાનુકૂળતા બને.

વેપારીવર્ગ:- શત્રુની કારી ચાલે નહીં.

પારિવારિક વાતાવરણ:- સાનુકુળ તક આવતી/મળતી જોઈ શકો.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ રચાય.

લગ્નઈચ્છુક :- વાતચીતમાં અંતરાય જણાય.

પ્રેમીજનો :- પ્રવાસ-પર્યટન સંભવ બને.

નોકરિયાતવર્ગ :-કામકાજમાં અવરોધ સર્જાય.

વેપારીવર્ગ:-નવા કામકાજ તથા નાણાંકીય કામકાજ સંભવ.

પારિવારિક વાતાવરણ:-અવરોધ દૂર થતાં જણાય.

શુભરંગ:-પીળો

શુભઅંક:-૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- આજનો દિવસ સારો રહે.

લગ્નઈચ્છુક :- સમસ્યાનો હલ મળે.

પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળ સંજોગ.

વેપારીવર્ગ:-અવરોધો દૂર થાય.

પારિવારિકવાતાવરણ:-આવક વધારવાના પ્રયત્નો વધારવા.

શુભ રંગ :-નીલો

શુભ અંક:-૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતાયુક્ત દિવસ રહે.

લગ્નઈચ્છુક :-આવેલી તક સરકતી જણાય.

પ્રેમીજનો:-અવરોધ તથાચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં નુકસાનઅકસ્માતથી જાળવવું.

વેપારીવર્ગ:- ધંધામાં સાવધાની જરૂરી.

પારિવારિકવાતાવરણ:-સંબંધી સ્નેહી મા મનમુટાવ ની સંભાવના.

શુભરંગ:-લીલો

શુભઅંક:- ૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-માનસિક દ્વિધા જણાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં સરળતા રહે.

નોકરિયાત વર્ગ:- ઓછા પગારની નોકરી સંભવ.

વેપારી વર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા જણાય.

પારિવારિક વાતાવરણ:-મકાનો સંપત્તિના કામ અંગે નાણાભીડ સર્જાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:-૬

Leave a Reply

Your email address will not be published.