જો તમારી પાસે પણ હોય 1 રૂપિયાની નોટ, તો તમે ઘરે બેઠા બેઠા જ કમાણી કરી શકો છો 7 લાખ રૂપિયાની, જાણો કેવી રીતે…

ભારતની સ્વતંત્રતા પહેલા બ્રિટશો દ્વારા જ નોટ છાપવામાં આવતી હતી અને હવે પૈસાની ખુબ કીંમત થઈ ગઈ છે. 80 વર્ષ પહેલા બ્રિટિશો દ્વારા એક રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. જેની કિંમત આજના સમયમાં લાખો રૂપિયાની છે. જેથી જે લોકો પાસે એક રૂપિયાની નોટ છે. તે સરળતાથી ઘરે બેસીને લાખોપતિ બની શકે છે.

આ નોટ પર RBIના ગવર્નર જેડબ્લુ કેલીના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ નોટ થોડા વર્ષ બાદ બંધ કરી દેવામાં આવી હતી. હવે ઈબેની વેબસાઈટમાં આ નોટની બોલી લગાવવામાં આવી રહી છે. તમને જાણીને હેરાની થશે. હવે આ નોટના બદલામાં તમને સાત લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. આ વેબસાઈ અનુસાર આ નોટની કિંમત 7 લાખ રૂપિયા છે. એટલે કે તમે 1 રૂપિયાની જુની નોટથી ઘરે બેઠા બેઠા લાખોપતિ બની શકો છો.

80 વર્ષ જુની નોટ આવ્યા બાદ 1 રૂપિયાની નવી નોટ વર્ષ 1966માં પ્રિન્ટ કરવામાં આવી હતી. આ નોટની બોલી પણ ઈબેમાં લગાવવામાં આવી રહી છે. આ નોટની કિંમત 45 હજાર છે. આજથી 26 વર્ષ પહેલા ભારત સરકારે 1 રૂપિયાની નોટ બનાવવાનું બંધ કરી દીધુ હતું. પરંતુ 2015માં ફરી પ્રિન્ટ કરવામાં આવી હતી. જે બાદ આ 1 રૂપિયાની નોટ નવા અવતારમાં નજર આવી હતી. પરંતુ જુની નોટની અલગ જ શાન છે.

આ નોટ દ્વારા તમે કમાઈ શકો છો પૈસા

1 રૂપિયાની નોટ સિવાય અન્ય ઘણા પ્રકારની નોટની ઓનલાઈન બોલી લગાવવામાં આવી રહી છે. આ નોટની પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઈબે પર થઈ રહ્યું છે. અહિંયા 1949, 1957 અને 1964માં પ્રિંટ કરવામાં આવેલી ઘણી નોટો માટે હજારો રૂપિયા મળી શકે છે. આ સિવાય 1957માં પ્રિંટ કરવામાં આવેલી નોટ માટે 15 હજાર મળી રહ્યાં છે. વર્ષ 1968માં પ્રંટ કરવામાં આવેલી નોટ માટે 5500 રૂપિયાની બોલી લગાવવામાં આવી રહી છે. આ નોટ એવી છે કે જેના પર 786 અંક અંકિત કરવામાં આવ્યો હોય.

આ નોટો સિવાય સિક્કાઓની પણ બોલી લગાવવામાં આવે છે. જુના સિક્કાને તમે વેંચીને કમાણી કરી શકો છો. જેના માટે તમારી પૈસે જુના સિક્કા હોવા જોઈએ. જેને વેંચીને તમે કમાણી કરી શકો છો.

આ રીતે નોટ વેંચો

નોટ વેચવા માટે અને ખરીદવા માટે તમારે ઈબે પર જઈને નોંધણી કરાવવાની રહેશે. જે બાદ તમે નોટ વેંચો છો તો તેનો ફોટો અપલોડ કરવો પડશે. જો તમે નોટ ખરીદવા માંગો છો તો તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો.

આ પ્લેટફોર્મ પર શિપિંગ મોટા ભાગે ફ્રીમાં કરવામાં આવે છે. જો કે કેટલાક કેસમાં 90 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. આ સિવાય તમે અહિંયા ઓનલાીન પેમેન્ટ પણ કરી શકો છો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *