વાંચો આજનું રાશિફળ

મેષ

રોકાણ કરવું શુભ રહેશે. શુભ સમાચાર મળી શકે છે. તેમ છતાં ભવિષ્યની ચિંતા હાવી રહેશે. કોઈને પોતાની અમાનત આપીને જોખમ ઉઠાવવો નહીં. જુની પીડાથી દુખ થશે.

વૃષભ

નવા કાર્યની શરૂઆત લાભપ્રદ રહેશે. મિજાજ ખુશનુમા રહેશે. જીવન આધ્યાત્મ તરફ વળી શકે છે. બેરજગારી દૂર થશે. વિરોધીઓ પરાસ્ત થશે.

મિથુન

સમય રહેતા કામનું વિભાજન કરી દેવું. જીવનસાથીના સ્વાસ્થયની ચિંતા રહેશે. ખોટા ખર્ચ થશે. બિમાર હોવાને લઈને ચિંતિત રહેશો.

કર્ક

તમારી આદતોને બદલો અને પ્રયાસ કરો કે જે પણ નિર્ણય લે તો તેના પર કાયમ રહો. અટકેલા નાણા પરત મળવાની સંભાવના છે. સંતાન સાથે મનભેદ થશે. યાત્રા દ્વારા લાભ મળશે.

સિંહ

તમારા પોતાના લોકોને તમે તમારા મનની વાત જણાવશો. કાર્યસ્થળમાં બદલાવ આવવાની સંભાવના છે. રોકાર, નોકરી અને યાત્રાથી લાભ થશે. વ્યવસાયમાં નવી યોજના લાગૂ થશે.

કન્યા

વિચારેલા કાર્યો સમય પર થવાથી મન પ્રફુલ્લિત રહેશે. રચનાત્મક કાર્યોમાં રૂચી રહેશે. ઘર પરિવારમાં ચાલી રહેલા વિવાદોના કારણે પરેશાન રહેશો. નોકરીમાં ભાગદોડ રહેશે. દાન ધર્મ કરી શકો છો.

તુલા

નવું વાહન અને મશીનરી પર પૈસાનો ખર્ચ થશે. જીવનસાથીની ચિંતા રહેશે. પારિવાર કાર્યક્રમોમાં વધુ ભાગદોડ રહેશે.

વૃશ્ચિક

સંતાન સુખ મળશે. મહત્વના કામોમાં રૂકાવટ આવી શકે છે. પોતાના હુનર કે કળાને બતાવવા માટે સારો સમય છે. માતા-પિતા સાથે અનબન રહેશે.

ધન

દિનચર્યામાં વ્યસ્ત રહેશો. સંપત્તિના કાર્યમાં લાભ થશે. રોજગાર પ્રાપ્તિનો પ્રયાસ સફળ રહેશે. પ્રયજનને મનની વાત કહેવાનો અવસર મળશે.

મકર

પરિવારમાં વૃદ્ધ લોકોનો સાથ મળશે. મનગમતી યાત્રા થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. પાર્ટી અને પિકનિકનો આનંદ મળશે.

કુંભ

પારિવારીક જીવનમાં ચિંતા રહેશે. નોકરીમાં વધુ પરિશ્રમ કરવો પડશે. ચોરી થવાની સંભાવના વધુ છે. રોકાણ કરવામાં જોખમ ન લેવો.

મીન

લગ્ન માટેનો પ્રયાસ સફળ રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. રોકાણ કરવું શુભ રહેશે. ધન પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યાં છે. સંતાનની ચિંતા રહેશે.

Leave a Reply

Your email address will not be published.