ખાસ કરીને કપલ્સ આટલો સમય જ કરી શકે છે સમાગમ

શુ તમને પણ એવો અનુભવ થાય છે કે તમારું સે@ક્સ સેશન ખૂબ જલદી ખતમ થઇ જાય છે. શુ તમારા મનમાં પણ આ સવાલ થાય છે કે તમારા પેશનથી ભરેલા સે@ક્સ સેશનને પણ વધારે સમય સુધી કેવી રીતે ચલાવવામાં આવે. હા તો એક સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે કે ખાસકરીને ક-પલ્સ કેટલા સમય સુધી સે@ક્સ કરી શકે છે.

સે@ક્સ ટૉય બનાવનારી કંપની તરફથી કરવામાં આવેલા એક સર્વેમાં 432 ક-પલ્સને સામેલ કરવામાં આવેલા જેમા બે હજારથી વધારે સે@ક્શુઅલ એન્કાઉન્ટર્સ કરવામાં આવ્યા હતા અને તેનાથી તેમની સે@ક્સ લાઇફ અંગે અનેક સવાલ પૂછવામાં આવ્યા.

સર્વેના પરિણામ જણાવે છે કે ખાસ કરીને ક-પલ્સ સરેરાશ 12 મિનિટ સુધી જ સે@ક્સ કરી શકે છે. જોકે, 12 મિનિટનો સમય ખૂબ ઓછો લાગી રહ્યો છે અને આ સર્વેમાં આ વાતને સામેલ કરવામાં આવી ન હતી કે 12 મિનિટ માત્ર પે-નિટ્રેશનનો સમય છે કે તેમા ફો-રપ્લે પણ સામેલ છે.

સાથે જ સર્વેમાં સે@ક્સથી જોડાયેલા અન્ય કેટલાક ફેકટર્સ જેવા કે ઓ-રલ સે@ક્સ, સે@ક્સ પો-ઝિશન અને ઇ-ન્ટિમેસી લેવલને પણ સામેલ કરવામાં આવ્યા હતા જેનાથી ઓ-ર્ગેજમ હાંસલ કરવામાં મદદ મળે છે. સે@ક્સ એક્ષપર્ટ અનુસાર માનીએ તો ખાસ કરીને મહિલાઓને ક્લા-યમેક્સ સુધી પહોંચવામાં 12 મિનિટથી વદારે સમય લાગે છે. એક અન્ય રિસર્ચમાં આ વાત સામે આવી છે કે જો સે@ક્સનો સમય 30 મિનિટથી વધારે હોય તો મહિલાઓને ઓ-ર્ગેમજ્મ હાં-સલ થઇ શકતા નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *