ભાઈના લગ્નમાં બહેને કર્યો એવો ડાન્સ કે વરરાજો પણ ઉભો થઈને નાચવા લાગ્યો, જુવો વિડીયો
લોકો લગ્ન પ્રસંગને ખાસ બનાવવા માટે કઈક અલગ કરતાં હોય છે જેથી પ્રસંગ યાદગાર બની જાય. તે માટે ડાન્સના કાર્યક્રમો રાખતા હોય છે. તેમ પણ એક બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ કઈક અલગ જ હોય છે. આ વિડીઓમાં પણ એક ડાન્સનો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે.
બહેને કર્યું જોરદાર પર્ફોમન્સ
આ વિડીઓમાં બહેન પોતાના ભાઈના લગ્નમાં જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે, ભાઈના લગ્નની ખુશી બહેનના ડાન્સમાં જોવા મળે છે. વરરાજો પણ આ ડાન્સ જોઈને ખુશ થઈ જે છે અને લોકો પણ બેસીને બહેનના આ ડાન્સને જોઈ રહ્યા છે આ વિડીઓમાં જોય શકાય છે કે બહેન તેના ભાઈના લગ્નમાં કેટલી ખુશ થઈ ને ડાન્સ કરી રહી છે.
જુવો વિડીયો :
લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ
સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીઓમાં બહેન પોતાના ભાઈના લગ્નમાં ‘ પ્યારા ભૈયા મેરા ‘ સોંગ પર ડાન્સ કરી રહી છે જે લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો યુ ટ્યુબ પર અપલોડ થતાં તેના પર 20 કરોડ જેટલી લાઇક મળી છે તેમજ લોકોએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી છે. લોકોએ આ ડાન્સ પર ‘ સુપર પર્ફોમન્સ’ જેવી કોમેન્ટો આપી છે
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.