લાલ ડ્રેસમાં છોકરીએ કર્યો એવો ડાંસ કે જોઈ ને તમે માથા ના વાળ પકડી લેશો ..

આપણા દેશમાં લોકો પોતાની સંસ્કૃતિ પ્રમાણે ઘણા પ્રકારના ડાન્સ કરતાં જોવા મળે છે. લોકો પોતાની સંસ્કૃતિ તેના ડાન્સ દ્વારા રજૂ કરે છે દરેક રાજ્યના લોકોમાં પોતાની અલગ ઓળખ હોય છે જે પોતાના ડ્રેસ અને ડાન્સ દ્વારા જોવા મળે છે.આવો જ એક પંજાબી છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

ડાન્સમાં આપ્યા સુંદર એક્સપ્રેશન

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક પંજાબી છોકરીનો છે જે પંજાબી ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર ડાન્સ કરી રહી છે. પિન્ક કલરનો પંજાબી ડ્રેસ પહેરીને ડાન્સ કરતી છોકરી ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સંસ્કૃતિ તેના ડાન્સમાં જોવા મળી રહી છે. તેના ચહેરા પરના એક્સપ્રેશન પણ ખૂબ સુંદર લાગી રહ્યા છે જે આ વિડીઓમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

ડાન્સમાં જોવા મળી તેની સંસ્કૃતિ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ પંજાબી ગર્લના ડાન્સનો વિડીયો લોકોએ ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેમાં તેની સંસ્કૃતિ દેખાય રહી છે. ફેસબુક પર અપલોડ થયેલો આ વિડીયો લોકોને ઘણો પસંદ આવ્યો છે અને તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. આ વિડીયોને 7.5 હજાર જેટલી લાઇક મળી છે અને ઘણી બઘી કોમેન્ટો આવી છે જેમાં લોકોએ ડાન્સના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *