ઇન્ટરવ્યૂ સવાલ : એવું કયું કાર્ય છે જે કોઈ પણ કુંવારી છોકરી કરી શકે નહીં?

સવાલ- એવું કયું પ્રાણી છે, 6 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે?

જવાબ- વિંછી

સવાલ- ભારતમાં કયું રેલ્વે સ્ટેશન છે, જેનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં અને અડધો ગુજરાતમાં છે?

જવાબ- નવાપુર

સવાલ- સૌથી કઠણ પદાર્થ કયો છે?

જવાબ- હીરો.

સવાલ – ક્યાં દેશમાં સૂરજ અડધી રાત્રે પણ ચમકે છે?

જવાબ – નોર્વે

સવાલ – કોંગ્રેસનો સંપૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ ક્યારે અને કઈ જગ્યાએ પસાર થયો?

જવાબ – વર્ષ 1929માં લાહોર અધિવેશનમાં.

સવાલ – ટીવીની શોધ કોણે કરી?

જવાબ – જોન લોગી બેયર્ડ

સવાલ – માણસે કઈ ધાતુનો ઉપયોગ સૌથી પહેલા કર્યો હતો?

જવાબ – તાંબુ.

સવાલ: તે કયું કાર્ય છે જે કોઈ પણ અપરિણીત યુવતી કરી શકે નહીં?

જવાબ: કુંવારી છોકરી માંગ માં સિંદૂર ભરી શકતી નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *