6 માર્ચ 2021: આજનું 12 રાશિઓનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ…

આજે વર્ષ 2021નો ત્રીજા મહિનાનો છઠ્ઠો દિવસ અને શનિવાર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિને ન્યાયનો દેવતા માનવામાં આવે છે. રાશિફળમાં તેને દુઃખનો કારક માનવામાં આવે છે. શરીરમાં તેભાગ હાડકા અને નાભિનો કારક માનવામાં આવે છે. તેનો રંગ કાળો નીલમ રત્ન છે. આ દિવસનો કારક શનિદેવને માનવામાં આવે છે. આ સાથે શનિ ગ્રહને સંચાલિત કરનાર દેવી મહાકાળી સિવાય હનુમાનજી અને ભૈરવની પૂજા કરવામાં આવે છે.

આજનું રાશિફળ…

મેષ રાશિ

દિવસની મહત્વતાને સમજીને પોતાના ભવિષ્યને અંગેનો નિર્ણય લો. પોતાના કર્મચારીઓને ન સમજવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિ

વ્યપાર-વ્યવસાયને લાભ થઈ શકે છે. મકાન,વાહનના ક્રય-વિક્રયમાં પૈસાનું રોકાણ કરી શકો છો. કોઈ કળા સાથે તાલ-મેળ બેસાડીને પ્રસિદ્ધ વ્યક્તિ સાથે સંપર્ક બનાવી શકો છે.

મિથુન રાશિ

કોઈ પોતાનાનો સાથ મળવાથી કામ પૂર્ણ થઈ શકે છે. સંતાનની ઉન્નતિથી મન પ્રસન્ન રહેશે. ઘર પરિવારમાં ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ થશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થઈ શકે છે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારી મારે શુભ રહેશે. વ્યપારમાં નવી યોજનાઓ લાભ મળશે. દાંપત્ય જીવનમાં અનુકૂળતા રહેશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિનો અવસર પ્રાપ્ત રહેશે.

સિંહ રાશિ

અંગત જીવનમાં ચાલી રહેલા અણબનાવથી સંબંધમાં દૂરી આવી શકે છે. સમાજ, પરિવારમાં તમને મહત્વ મળશે. ધર્મ ગ્રંથોના અધ્યયનમાં રૂચિ વધશે.

કન્યા રાશિ

સામાજિક સમારોહમાં સામેલ થઈ શકશો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.કોઈ વિવાદમાં વચ્ચે પડવાથી તમને નુકસાન થઈ શકે છે. પિતા સાથે કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.

તુલા રાશિ

આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરંતુ ન્યાયાલયથી જોડાયેલા મામલે બેદરકારી ન રાખો. વિદ્યાર્થીઓને સફળતા મળશે. વ્યપાર-વ્યસાયમાં ગતિ મળશે.

વૃશ્વિક રાશિ

કાર્યસ્થળ પર તમે કેટલાક લોકોની આલોચના કરી શકો છો. સામાજિક કાર્યોમાં તમને સહયોગ મળશે. આજે સમયનો સદઉપયોગ થશે. પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.

ધન રાશિ

કાર્યસ્થળ પર વિવાદ થવાની સંભાવના છે. પેટ સંબંધિત રોગથી પીડિત રહેશો. કોઈ નવું કામ કરતાં પહેલા શાંતિથી વિચારીને નિર્ણય લો, નવીન કારોબારમાં સફળતા મળશે.

મકર રાશિ

આજે તમારી સાથે છેતરપીંડી થઈ શકે છે. સ્થાયિ સંપત્તિનો નિર્ણય લેવામાં ઉતાવળ ના કરો. વ્યપાર-વ્યસાયમાં અનુકૂળ અવસર મળશે. સમજદારીથી કામ કરો.

કુંભ રાશિ

પોતાના કરિયર પર ધ્યાન આપો. પોતાની વસ્તુઓને સંભાળીને રાખો. નહીં તો નુકસાન થઈ શકે છે. વ્યાપારિક નવીન યોજનાઓથી લાભ મળી શકે છે. પરિવારમાં તાલમેળ વધી શકે છે.

મીન રાશિ

નવો કારોબાર સ્થાપિત કરવા માટે તમે પૈસાનો બંદોબસ્ત કરવામાં વ્યસ્ત રહેશો. કાર્યસ્થળ પર અધિકારી વર્ગમાં મહત્વ વધશે. પરિવારમાં ચાલી રહેલા વિવાદના કારણે ઘરથી દૂર જવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.