છોકરીની મનમોહક અદાઓ જોઈ ને ભલભલાઓ પીગળી જશે, વિશ્વાસ ના આવે તો જુવો વિડિયો
આજકાલ સોશિયલ મીડિયા પર ડાન્સના વિડીયો ખૂબ ધૂમ મચાવી રહ્યા છે તેમાં ઘણા વિડીયો ખૂબ જ વાઇરલ થતાં હોય છે. છોકરીઓને ડાન્સનો શોખ વધારે હોય છે અને લોકો ડાન્સના વિડીયો જોવાનું ખૂબ પસંદ પણ કરતાં હોય છે. હમણાં એક છોકરીનો ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.
છોકરીએ અગાસી પર કર્યો કમાલનો ડાન્સ
સોશિયલ મિડીયા પર વાઇરલ આ વિડીયો એક છોકરીનો છે જે અગાસી પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વિડીઓમાં છોકરી પિન્ક કલરના ચણિયા ચોલી પહેરીને ઊભી છે અને જેવુ સોંગ શરૂ થાય છે કે કમાલના એક્સપ્રેશન સાથે ડાન્સ કરે છે. આ છોકરીના ડાન્સમાં તેના ચહેરા પરની ખુશી સાફ દેખાય રહી છે જે આ વિડીઓમાં જોઈ શકાય છે.
જુવો વિડીયો :
લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ
છોકરીએ કરેલા આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે લોકોએ આ વિડીયો ઘણો પસંદ આવ્યો છે. આ વિડીયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો અને આ વિડીયોને 14 હજાર કરતાં પણ વધારે વખત પસંદ કરવામાં આવ્યો છે. લોકોએ આ ડાન્સના ખૂબ વખાણ કર્યા છે અને કોમેન્ટમાં ‘ નાઇસ ડાન્સ ‘ લખ્યું છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.