23.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩-૦૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- દશમ ૨૦:૫૭ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- કૃતિકા ૨૧:૩૩ સુધી.

યોગ :- શુક્લ ૨૨:૦૩ સુધી.

કરણ :- તૈતુલ ૦૭:૪૩ સુધી. ગરજ.

સૂર્યોદય :-૦૭:૧૯

સૂર્યાસ્ત :-૧૮:૨૨

ચંદ્ર રાશિ :-વૃષભ

સૂર્ય રાશિ :- મકર

વિશેષ : નેતાજી જયંતિ.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.

લગ્નઈચ્છુક :- સમય ઓળખી નિર્ણય લેવો.

પ્રેમીજનો:-મમત અંતરાય રખાવે.

નોકરિયાત વર્ગ:- પ્રમોશનની સંભાવના.

વેપારીવર્ગ:- લાપરવાહી થી નુકસાનની સંભાવના.

પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ પર કાબૂ જાળવવો.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૩

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- મનની ચિંતા હળવી બને.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- અંતરાય વિલંબ રખાવે.

નોકરિયાત વર્ગ:- કાર્યબોજ ચિંતા રખાવે.

વેપારીવર્ગ:- લેણદાર નો તકાદો રહે.

પારિવારિકવાતાવરણ:- અકસ્માતથી સંભાળવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી થાય.

લગ્નઈચ્છુક :- વાતોમાં વિલંબની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત કાર્યભાર રહે.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય વધતા જણાય.

પારિવારિક વાતાવરણ:-સમજપૂર્વક આયોજન થી ચાલવું હિતાવહ.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:- ૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવન અંગે અસમંજસ જણાય.

લગ્નઈચ્છુક :- અન્ય વિકલ્પ થી સમાધાન શક્ય.

પ્રેમીજનો:- સરળતાથી મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- મિત્રનો સહયોગ પ્રાપ્ત થાય.

વેપારી વર્ગ:-સ્નેહી,મિત્રનો સહયોગ સાનુકૂળતા આવે.

પારિવારિક વાતાવરણ:- ભાગીદારીમાં મનદુઃખ થાય.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગો સર્જાતા જણાય.

લગ્નઈચ્છુક :-નરમાશથી અનુકૂળતા પ્રાપ્ત થાય.

પ્રેમીજનો :- સખ્તાઇ નો સામનો કરવો પડે.

નોકરિયાત વર્ગ :-નોકરીમાં ફેરફારથી વ્યગ્રતા રહે.

વેપારીવર્ગ :- સાવધાનીથી વ્યવહાર કરવા.

પારિવારિક વાતાવરણ:- આર્થિક પ્રશ્ન હલ થાય.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :- ૪

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક પ્રવાસ સંભવ.

લગ્નઈચ્છુક :-મૂંઝવણ નો હલ મળતો જણાય.

પ્રેમીજનો:- કપટ નો ભોગ ન બનો તે જોવું.

નોકરિયાત વર્ગ:- ગૂંચવણ સર્જાતી લાગે.

વેપારીવર્ગ:- પ્રયત્નો મીઠું ફળ ચાખી શકો.

પારિવારિક વાતાવરણ:- સંપત્તિ વાહન અંગેના કાર્ય થાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: સામાજિક પ્રશ્ન ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- વાત દૂર ઠેલાતી જણાય.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સરળતાથી થઈ શકે.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે મૂંઝવણ યથાવત રહે.

વ્યાપારી વર્ગ:ધીરજથી સમસ્યાનો અંત મળે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્ને મતભેદ રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો વધારવા હિતાવહ રહે.

પ્રેમીજનો:- થોભો અને રાહ જુઓ.

નોકરિયાતવર્ગ:- કાર્યબોજ થી તણાવ રહે.

વેપારીવર્ગ:- જૂનાલેણાં,ઉઘરાણી મળી શકે.

પારિવારિક વાતાવરણ:-માનસિક અજંપો દૂર થાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

લગ્નઈચ્છુક :- મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાતવર્ગ :-નોકરી સાથે આર્થિક સાનુકૂળતા બને.

વેપારીવર્ગ:- વેપાર,ધંધા અર્થે મુસાફરી જણાય.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :- સમાધાન થી સાનુકૂળતા મળે.

પ્રેમીજનો:- સાવચેતી વર્તવી.

નોકરિયાત વર્ગ:-અનુકૂળ જગ્યા પર નોકરી મળે.

વેપારીવર્ગ:-ઓર્ડરના કામ કરવામાં સરળતા રહે.

પારિવારિકવાતાવરણ:-સરકારી/કાનૂની ગૂંચવણ થી સંભાળવું.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૨

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- પ્રયત્ન કરવાથી સાનુકૂળતા બનશે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ પ્રત્યુત્તર મળી શકે.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સ્થળાંતર સંભવ.

વેપારીવર્ગ:- નવા વાયદાના કામ સંભવ.

પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :- ચિંતાઓ દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મનની મુરાદ મનમાં રહે.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ કામકાજ મળી રહે.

વેપારી વર્ગ:- ધીમે ધીમે ગ્રહમાન સુધરતા જણાય.

પારિવારિક વાતાવરણ:- વ્યાજ હપ્તા નું ચુકવણું આર્થિક સમસ્યા રખાવે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૫

Leave a Reply

Your email address will not be published.