18.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૦૧-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- પંચમી ૦૯:૧૬ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૦૭:૪૫ સુધી.

યોગ :- પરિઘ ૧૮:૨૮ સુધી

કરણ :- બાલવ ૦૯:૧૬ સુધી. કૌલવ

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૧૮

ચંદ્ર રાશિ :- મીન

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- સફર મુસાફરી શક્ય.

લગ્નઈચ્છુક :-વાતમાં વિરામ જણાય.

પ્રેમીજનો:- પ્રવાસ-પર્યટન સંભવ.

નોકરિયાત વર્ગ:- અન્ય નોકરીના સંજોગ સર્જાય.

વેપારીવર્ગ:-વેપાર માટે શુભ દિવસ રહે.

પારિવારિકવાતાવરણ:- સુમેળ ભર્યું વાતાવરણ રહે.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- જીદ મમત છોડવા.

લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:-પ્રયત્ન બાદ સફળતા મળવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે પરિવર્તન સંભવ.

વેપારીવર્ગ:-અટકેલા કામ સંભવ થાય.

પારિવારિકવાતાવરણ:- અકળામણનું વાતાવરણ દૂર થાય .

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા યુક્ત દિવસ રહે.

લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:-યોગ્યતા મુજબ નોકરી સંભવ.

વેપારીવર્ગ:- મુશ્કેલીનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા શુભ રહે.

પ્રેમીજનો:- પ્રયત્નો સફળતા અપાવે.

નોકરિયાત વર્ગ:- મિત્રોનો સહયોગ મળે.

વેપારી વર્ગ:-પ્રયત્નોથી સફળતા મળે.

પારિવારિક વાતાવરણ:- ભાગ્યનો સહયોગ મળે.લાભની તક.

શુભ રંગ:-પીળો

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા વિઘ્ન સંભવ.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ પ્રત્યુત્તર મળે.

પ્રેમીજનો :-ધારેલું સ્વપ્ના અધૂરું રહે.

નોકરિયાત વર્ગ :-યોગ્યતા કરતાં નીચી નોકરી સંભવ.

વેપારીવર્ગ :-ધીરજ રાખવાથી મુશ્કેલીનો ઉપાય મળશે.

પારિવારિક વાતાવરણ:- ગૂંચવણ હોય ચિંતા રહે.

શુભ રંગ :-લાલ

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગેની ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:-સારુ કામ મળી રહે.

વેપારીવર્ગ:-નવી ઓફિસ દુકાન લેવી શક્ય રહે.

પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-હરીફ મેદાન મારી ન જાય તે જોવું.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાવચેતી રાખવી.

નોકરિયાત વર્ગ:- જવાબદારીમાં વધારો થાય.

વ્યાપારી વર્ગ: હરીફ/શત્રુભય રહે.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

શુભ રંગ:-જાંબલી

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-આધ્યાત્મિકતાથી શાંતિ રહે.

લગ્નઈચ્છુક :-સંવાદમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત સંભવ.

નોકરિયાતવર્ગ:-બેવડી જવાબદારી ચિંતા વધારે.

વેપારીવર્ગ:-વેપાર વધારવાના સ્ત્રોત મળે.

પારિવારિક વાતાવરણ:-વાતાવરણમાં ધીમો સુધારો થતો જણાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ઘર મકાનના સુશોભનમાં દિવસ વ્યતિત થતો જણાય.

લગ્નઈચ્છુક :-વાતમાં મેળ બરાબર જામે.

પ્રેમીજનો :-સમાન વિચારધારા સામિપ્ય બનાવે.

નોકરિયાતવર્ગ :-સમય સુધી ધીરજ રાખવી.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-ગૂંચવણમાંથી માર્ગ મળતો જણાય.

શુભરંગ:- સફેદ

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ખુશાલી યુક્ત દિવસ જણાય.

લગ્નઈચ્છુક :-લંબાતી વાતનો દોર ચિંતા રખાવે.

પ્રેમીજનો:-છળ બનાવટથી સંભાળવું.

નોકરિયાત વર્ગ:- પરદેશના સ્વપ્ન સાકાર થતાં જણાય.

વેપારીવર્ગ:-સારા ઓર્ડર પ્રાપ્ત થતાં જણાય.

પારિવારિકવાતાવરણ:- ભાવિ મિલકત સંપત્તિ નો પ્લાન સંભવ રહે.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :-અવસર આંગણે આવી ઉભો રહે.

પ્રેમીજનો:-લવ મેરેજ ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- અનુકૂળ નોકરી શક્ય.

વેપારીવર્ગ:- વ્યવસાયિક ઉલજન યથાવત રહે.

પારિવારિકવાતાવરણ:- આર્થિક પ્રશ્ન હલ થવાની સંભાવના.

શુભરંગ:-લીલો

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-આવેશ પર કાબૂ રાખવો.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.

પ્રેમીજનો:-મુલાકાત માટે સમય મળી રહે.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર હોવા છતાં મન હળવું રહે.

વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૬

Leave a Reply

Your email address will not be published.