આ યુવકે રસ્તે જતી છોકરીઓના કા-પી નાખ્યા વાળ, અને પછી છોકરીઓએ કર્યા એવા ભૂંડા હાલ કે….

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તા પર જતી છોકરીઓનાં વાળ કા-પતો જોવા મળશે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તા પર જતી છોકરીઓના વાળ કા-પી નાખે છે. આ છોકરો પહેલા તો રસ્તા પર જતી છોકરીઓને કહે છે કે તમારા વાળ બોવ ખરાબ છે નથી સારા લગતા અને પછી ધીમેથી કાતર વડે છોકરીના થોડા વાળ કા-પી નાખે છે આ જોઈને છોકરીઓને બહુ ગુસ્સો આવે છે અને છોકરાને મેથી પાક આપે છે.

આ છોકરો આવી રીતે જ બીજા સ્થળે જઇ બીજી છોકરીઓના પણ આ જ રીતે વાળ કા-પી નાખે છે, આ છોકરો બીજી એક છોકરીને કહે છે કે તમારા વાળમાં થી તો બોવ ગં-દી સ્મેલ આવે છે અને તમારા વાળ બોવ જ ખરાબ દેખાય છે એમ કહી ને કાતર વડે તે થોડા વાળ કા-પી નાખે છે અને પછી છોકરી છોકરાના જે હાલ કરે છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 1 કરોડ 12 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 2 લાખથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો અજાણી છોકરીઓ પાસે જઈને તેના વાળ કા-પી નાખે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *