છોકરીએ ડાન્સ કરતાં કરતાં ચાલુ વિડીયોમાં જ કરવા લાગી એવી હરકત, કે વિડીયો જોઈને હરકોઇના પરસેવા છૂટી જશે.

દરેક જગ્યાએ લોકો અલગ અલગ પ્રકારના ડાન્સ કરતાં હોય છે ઘણી જગ્યાએ લોકો પરિવાર સાથે ડાન્સ કરી એન્જોય કરતાં હોય છે. અત્યારના સમયમાં બાળકોને ડાન્સ પ્રત્યે વધુ રસ હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે સોશિયલ મીડિયામાં ઘણા બધા ડાન્સ વિડીયો વાયરલ થતાં જોવા મળે છે આ વિડીયો મોટે ભાગે નાના છોકરા કે યંગ જનરેશનના જ હોય છે.

છોકરીએ બતાવી અવનવી અદાઓ.

આ વિડીયો યુટ્યુબ પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે, તમે પણ જોશો તો તમને લાગશે આ વિડીયો માં એવું તો શું ખાસ છે. તો અમે તમેં જણાવીએ કે આ વિડીયો એક છોકરી પોતાના ટેરેસ પર ડાન્સ કરતી જોવા મળે છે, આ છોકરી કોઈ ભોજપુરી સોંગ પર ડાન્સ કરતી હોય તેવું જોવા મળે છે. આ છોકરી ડાન્સ કરતી કરતી એવી અદાઓ બતાવે છે કે જોઈને તમને પણ નવાઈ લાગશે.

હવે તમે વિચારશો કે ડાન્સ કરે તેમા શું નવાઈની વાત છે, પરંતુ આ છોકરીઓ ડાન્સ કરતાં કરતાં કેમેરા સામે જ કેટલીક એવી હરકતો કરવા લાગે છે કે વિડીયો જોઈને તમને પણ શરમ આવી જશે. આ છોકરીને જરા પણ વિચાર નથી આવતો કે તે વિડીયો બનાવી રહી છે. આ છોકરી તો પહેલા સારી રીતે ડાન્સ કરે છે અને પછી એવી એવી અદાઓ બતાવે છે અને એવી હરકતો કરે છે કે વિડીયો જોઇ કોઈને પણ શરમ આવી જાય.

જુવો વિડીયો.

લોકોનું દિલ જીતી લીધું

આ વિડીઓમાં એક છોકરી તેના ટેરેસ પર ડાન્સ કરીને લોકોનું દિલ જીતી લીધું છે લોકોએ આ વિડીયોને ખૂબ પસંદ કર્યો છે તેના પર 16 હજાર કરતાં પણ વધારે લાઇક મળી છે અને આ વિડીયો લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ વિડીયો પર ઘણા લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે અને ડાન્સના વખાણ કર્યા છે, આ વિડીયો પર 34 લાખ જેટલા વ્યુઝ આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *