કિંજલ દવે ના નવા સોન્ગ ‘પરણે મારો વીરો’ એ મચાવી છે ધૂમ, શું તમે હજી સુધી નથી સાંભળ્યું?

કિંજલ દવે એટલે ગુજરાતની કોયલ. તેમણે પોતાના મધુર અવાજ દ્વારા લાખો ગુજરાતીઓ ના દિલમાં સ્થાન મેળવી ચૂકી છે. તેમનું ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ વાળું સોન્ગ હરેક ગુજરાતી ના મનમાં એક અનોખી છાપ છોડી ગયું હતું. તે ગીત ને લોકો એ ઘણું પસંદ કર્યું હતું. ત્યાર બાદ તેણે લેરી લાલા, ઘટે તો જીનદગી ઘટે, છોટે રાજ જેવા અનેક ગીતો ગાયા છે. અને આ દરેક ગીતોને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવ્યા છે.

10 જાન્યુઆરી એ કિંજલ દવે નું એક નવું સોન્ગ રિલિજ કરવામાં આવ્યું છે. આ સોન્ગ નું નામ ‘પરણે મારો વીરો’ છે, આ સોન્ગને 12 લાખથી પણ વધુ લોકો જોય ચૂક્યા છે. આ સોન્ગ ના પ્રોડ્યુસર લલીત દવે અને ડિરેક્ટર સૌરભ ગજ્જર છે. આ સોન્ગ માં સ્ટાર કાસ્ટ માં ફેમસ યૂટ્યૂબર એવા અમદાવાદી મેન અને ફિમેલ સ્ટાર કાસ્ટ માં શિવની અસ્વર જોવા મળી રહ્યા છે.

કિંજલ દવેના ઇન્સ્ટાગ્રામ પર પણ લાખો લોકો ફોલ્લો કરી રહ્યા છે. અને તે સોશિયલ મીડિયામાં અવાર નવાર ફોટા પોસ્ટ કરતી રહે છે. અને તેના ફોટા તેમના ચાહકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. કિંજલ દવે ના આવાજમાં એક અનોખો જાદુ જોવા મળે છે. તેમનો અવવાજ સાંભળીને કોઈ પણ ગુજરાતી પોતાને ગરબા લેવા માટે નહીં રોકી શકે, તેથીજ તેમણે ગુજરાતની મધુર કોયલ તરીકે ઓળખવામાં આવે છે.

જો તમે હજી સુધી તેમનું નવું સોન્ગ નથી સાંભળ્યું તો અમે તમને સાંભળવી શું…

Leave a Reply

Your email address will not be published.