પત્નીને સમાગમ માંથી રસ ઊડી ગયો છે, શું કરવું?

પ્રશ્ન : હું 23 વર્ષની છું અને હું છેલ્લા કેટલાક સમયથી કો-ન્ટ્રાસેપ્શન માટે વ-જાઈનલ રિંગનો ઉપયોગ કરતી આવી છું. મેં તે મારી જાતે જ ઈન્સર્ટ કરી હતી પણ એક અઠવાડિયા પહેલાં મારા પી-રિયડ્સ દરમિયાન મેં તે બહાર કાઢી લીધી હતી. આ પછી મેં અને મારા હસબન્ડે કેટલીક વાર શા-રીરિક સં-બંધ બાંધ્યા હતા. મેં જ્યારથી આ રીંગ ફરી પાછી અંદર મૂકી છે ત્યારથી હું બીમાર રહું છું અને મારું શરીર પણ દુખે છે. મા-રે શું કરવું?

ઉત્તર : આનું કારણ જાણવા માટે ગા-યનેકોલોજિસ્ટની મુલાકાત લો. વ-જાઈનલ રિંગ સેફ ઓપ્શન નથી. માટે તેમની સાથે તમારા માટેના બેસ્ટ ઓપ્શન વિશે પણ ચર્ચા કરી જુઓ. તમે કયાં કારણથી બીમાર રહો છો તે પણ તેઓ તમારા બોડીનું ચેકઅપ કરીને તમને જણાવશે.

પ્રશ્ન : હું 52 વર્ષનો છું. મારી પત્ની 47 વર્ષની છે. અમે બંને નોકરી કરીએ છીએ. મને મારી પત્ની સાથે અઠવાડિયામાં બે વાર શા-રીરિક સુ-ખ માણવાની ઈચ્છા હોય છે. હું રવિવારની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતો હોઉં છું જેથી હું આમ કરી શકું. પણ છેલ્લા કેટલાક સમયથી મારી પત્નીનો શા-રીરિક સં-બંધમાંથી રસ ઊડી ગયો છે. મને ઓ-રલ સે-ક્સની મજા આવે છે પણ તે ઓ-રલ સે-ક્સ પરફોર્મ કરવામાં રસ નથી ધરાવતી. હું મા-રી પત્નીને પ્રેમ કરું છું અને મા-રે તેની સાથે દગો નથી કરવો. હું આમાંથી કેવી રીતે બહાર નીકળી શકું. પ્લીઝ, મદદ કરો.

ઉત્તર : તેને રસ શા માટે જતો રહ્યો છે તેનું કારણ શોધવાનો પ્રયત્ન કરો. શું તમારા બિહેવિયરમાં કોઈ ફેરફાર થયો છે? જેમ કે, તમે તેમના પ્રત્યે કે-રિંગ એ-ટિટયૂડ નથી દર્શાવતા? કે તેમને કોઈ બીજી શા-રીરિક તકલીફ છે. જો એમ હોય તો તેમણે ગા-યનેકોલોજિસ્ટની મુલાકાત લેવી જોઈએ. તે સિવાય તમારી પત્નીને જણાવો કે તમે ઓ-રલ સે-ક્સમાં રસ ધરાવો છો, તેમને આ વિશે સમજાવવાનો પ્રયત્ન કરી જુઓ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *