ચૂલા પર રોટલી કરતી ભાભીની માસુમિયતે હજારો ના દિલ માં રાજ કરી લીધું, જુવો વિડીયો

કેટલાક લોકોના ચહેરો જોય ને જ મન ની શાંતિ મળી જતી હોય છે. ભલે તમે ગમે તેટલા ગુસ્સામાં હોવ પરંતુ જ્યારે તેનો ચહેરો જોવી અથવા તેના ચેહરા પરની નાનકડી સ્માઇલ પણ આપના દિલ ને પીગળી દે છે, ત્યારે બધું સરળ લાગે છે. આપણી પરિસ્થિતિ જે પણ હોઈ પરંતુ જો મન ખુશ રહે તો તે ક્ષણ વિશ્વનો શ્રેષ્ઠ સમય છે. કેટલીકવાર આપણે ખુશીની ક્ષણોમાં પણ નાની નાની બાબતો પર ઉદાસી અનુભવીએ છીએ. દરેક ક્ષણે ખુશ રહેવા માટે મનની શાંતિ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇન્ટરનેટ પર આવા ઘણા વિડીયો છે. કેટલાક સુંદર બાળકો, કેટલીક આવી સ્ત્રીઓ નું સ્માઇલ જોઈને હૃદય પીગળી જાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ જોરશોરથી જોવા મળી રહ્યો છે.

રોટી પકાવતી ભાભીનો માસૂમ ચેહરો 

ઇન્ટરનેટ પર લોકોને ભાભીને ચુલા પર રોટલી શેકવાનો વીડિયો ખૂબ જ પસંદ કરે છે. ભાભી તેના ઘરે ખૂબ જ હળવા મૂડ સાથે રોટલી શેકતી હતી. તે જ સમયે તેનો વિડિઓ કેમેરાથી રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો. તેણીએ કેમેરા સામે ઓછુ ધ્યાન આપી પોતાના કામ માં વ્યસ્ત રહી હતી. ભાભી ની આ માસુમિયાત જોય ને હરકોઈ ભાભી ના દિવાના થઈ ગયા હતા.

વિડિઓ જુઓ

 

View this post on Instagram

 

A post shared by meenu raj** (@official_meenu_raj)

લાખો લોકો દ્વારા જોયેલી વિડિઓ

તેના ચહેરા પરની માસુમિયાત જણાવી રહી છે કે તે સમયે તે ખૂબ ખુશ છે અને તે ક્ષણનો આનંદ લઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શેર કરેલી આ વીડિયોને 167 હજાર લોકોએ પસંદ કરી છે, જ્યારે 26 લાખથી વધુ વ્યૂઝ કરવામાં આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *