એક છોકરીની ચાલવાની સ્ટાઈલ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયાં, જુવો વાઇરલ વિડીયો

દરેક લોકોની ચાલવાની રીત અલગ હોય છે એમાં ખાસ કરીને છોકરીઓ કઈક અલગ જ અંદાજમાં ચાલતી હોય છે.લોકો કોઈ ફિલ્મસ્ટાર કે હિરોઈનો ના દરેક સ્ટેપ ફોલોવ કરતાં હોય છે. આજે દરેક વ્યક્તિ પોતાની અલગ જ પર્સનાલિટી હોય છે અને ઘણી વખત તે તેની ઓળખાણ બની જાય છે. હમણાં આવો જ એક છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ અલગ અંદાજમાં ચાલીને લોકોને કર્યા આકર્ષિત

આ વિડીયો એક છોકરીનો છે જે ખૂબ જ સુંદર દેખાય છે અને તેના કરતાં પણ વધારે સુંદર તેની ચાલવાની સ્ટાઈલ છે. વિડીયોમાં છોકરી પોતાની સુંદરતા ચાલવાની સ્ટાઈલ સાથે બતાવી રહી છે. બ્લેક કલરના કપડાં પહેરીને અનોખા અંદાજમાં ચાલતી આ છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પોતાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કર્યો છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by srish (@iamsriiishh)

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાઇરલ થયો છે લોકોએ આ વિડીઓને ખૂબ પસંદ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવેલો આ વિડીયોને લોકોએ 1 હજાર કરતાં વધારે લાઇક આપી છે. ઘણા વ્યક્તિએ કોમેન્ટમાં પોતાની અભિવ્યક્તિ આપી છે અને તેના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *