દીકરી વિદેશ થી વૃદ્ધ માતા ને પૈસા મોકલતી હતી, જયારે સત્ય સામે આવ્યું તો ઉડી ગયા હોશ…

દિલ્હી થી એક ખુબજ ચોંકાવનારો મામલો સામે આવીયો છે. દિલ્હી માં એક ખુબજ પોર્શ એરિયામાં એક વૃદ્ધ મહિલા પોતા ના ઘર માં એકલી રહે છે.

એ વૃદ્ધ મહિલા ને સંતાન માં માત્ર એક દીકરી છે અને એ દીકરી અત્યારે હાલ અમેરિકા માં રહે છે. વૃદ્ધ મહિલા ને બીમારી હોવા થી તેણે પોતાની સારવાર માટે એક નર્સ રાખી હતી. અને એ નર્સ જ વૃદ્ધ મહિલા સાથે આખો દિવસ રેહતી હતી.

વૃદ્ધ મહિલા ની દીકરી જે વિદેશ માં રહે છે તે દર મહિને પોતા ની માતા ના એકાઉન્ટ માં પૈસા નાખે છે. અને જે નર્સ વૃદ્ધ મહિલા ની સારવાર કરે છે તેનો દર મહિના નો પગાર નર્સ ના અકકાઉન્ટ માં જમા કરાવી દેવા માં આવે છે એટલે વૃદ્ધ મહિલા ને કોઈ પણ જાત નો વધારા નો ખર્ચ હોતો નથી.

થોડા દિવસ પેહલા અમેરિકામાં રેહતી દીકરી એ જયારે પોતાની માતા ને પૂછિયું કે હું દર મહિને જે પૈસા મોકલું ચુ એનું તમે શું કરો છો એ એકાઉન્ટ નું ATM ક્યાં છે.?

ત્યારે વૃદ્ધ મહિલા એ કહ્યું કે એ ATM મને કેટલા દિવસો થી મળ્યું નથી. જયારે વૃદ્ધ મહિલા પોલીસ ફરિયા કરવા ગઈ ત્યારે એવું જાણવા મળ્યું કે અને એકાઉન્ટ માંથી પૈસા વારંવાર ઉપાડવામાં આવતા હતા જયારે CCTV કેમેરા જોવા માં આવ્યા તો પૈસા ઉપાડનાર બીજો કોઈ નહિ

પરંતુ વૃદ્ધ મહિલા ની સારવાર માટે આવતી નર્સ નો પ્રેમી હતો હતો. આ યુવક અને નર્સ બને મળી ને વૃદ્ધ મહિલા ના અકકન્ટ માંથી ઘણા બધા પૈસા ઉપાડી લીધા હતા.

આ સમગ્ર મામલા ની જાણ પોલીસ ને થતા પોલીસ હરકત ઉપર આવી છે અને વૃદ્ધ મહિલા ની ઘરે આવતી નર્સ અને તેના પ્રેમી ની ધ’ર’પકર કરવામાં આવી છે.

વધારે વિગત જાણવા માટે નીચેનો વિડિઓ જુઓ..

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *