ચાર છોકરીઓએ ગ્રુપ ડાન્સ કરી મચાવ્યો લોકોના દિલો માં તહેલકો, જુવો વિડીયો

આપણે સોશિયલ મીડિયા પર ઘણા ડાન્સના વિડીયો જોતાં હોઈએ છીએ. એવા લોકો શોધવા મુશ્કેલ હોય છે જેને ડાન્સ પસંદ ના હોય, લગભગ દરેક વ્યક્તિ ડાન્સના દિવાના હોય છે. અને લોકોની અંદર ઘણું ટેલેન્ટ છુપાયેલું હોય છે પરંતુ કોઈ કારણોસર તે પોતાના સપના પૂરા કરી નથી શકતા. લોકો પોતાની ભાવનાઓ ડાન્સ દ્વારા રજૂ કરતાં હોય છે. આવોજ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

સાડી પહેરી છોકરીઓએ કર્યું ડાન્સ પર્ફોમન્સ

સોશિયલ મીડિયા પર ડાન્સના તો ઘણા વિડિયા વાઇરલ થતાં હોય છે પરંતુ આ ડાન્સનો વિડિઓ જોઈને તમે પણ ચોંકી જશો, હા આ વિડીયોમાં ચાર છોકરીઓ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ વિડીઓમાં ચારે છોકરીઓ સાડી પહેરીને ‘ પાયલિયા ‘ સોંગ પર કમાલનો ડાન્સ કરી રહી છે. ખરેખર એક સાથે આ છોકરીઓ ખૂબ જ સુંદર ડાન્સ કરી રહી છે .

જુવો વિડીયો :

ડાન્સમાં જોવા મળ્યો કમાલનો તાલમેલ

ચાર છોકરીઓએ કરેલા આ ડાન્સમાં તેમની વચ્ચે ખૂબ સારો તાલમેલ જોવા મળે છે જે ડાન્સને વધારે સુંદર બનાવે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો લકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકોએ આ વિડીયોને 2 લાખ કરતાં પણ વધારે લાઇક આપી છે અને હજારો કોમેન્ટો પણ આવી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *