બોયફ્રેન્ડ સાથે શરીર સુખ માણતી વખતે ચરમ-સુખ સુધી નથી પહોંચી શકતી, મજા વધારવાની કોઈ ટેક્નિક છે?

શા-રીરિક સં-બંધોથી માનસિક અને શારીરિક લાભ થતા હોવાના અનેક રિસર્ચ અને સ્ટડી થયા છે. જેમાં સાબિત થયું છે કે સમાગમના કારણે શરીરમાં ઉત્પન્ન થતા રસોના કારણે એક વ્યક્તિને ખુશી પ્રાપ્ત થાય છે. જોકે, ઘણાં કિસ્સામાં એ બાબત સામે આવી છે કે શા-રીરિક સં-બંધથી ખુશી માત્ર એક જ પા-ર્ટનરને મળતી હોય છે. આ પ્રકારની ઘટના માટે અલગ અલગ કારણો જવાબદાર હોય છે.

સં-ભોગ શબ્દનો અર્થ જ એ થાય છે કે બન્નેના ભાગે સમાન રીતે આવેલું. જોકે, ઘણાં કિસ્સામાં આ મજા જાણે સજા બની જતી હોય છે કારણ કે એકને સંતોષ થઈ જતા બીજાએ અધૂરા રહેવું પડતું હોય છે. જ્યારે આ એક સમસ્યા બની જાય ત્યારે સંબંધોનો અંત પણ આવતો હોય છે. આજે એક યુવતી પણ આવો જ સવાલ એક્સપર્ટને પૂછ્યો છે.

21 વર્ષની યુવતી પોતાનો સવાલ રજૂ કરીને જણાવે છે કે, હું મારા બો-યફ્રેન્ડ સાથે શરીર સુખ માણું છું, ભલે તે મને શા-રીરિક રીતે સં-તોષ આપતો હોય પણ હું ઓ-ર્ગેઝમ એટલે કે ચરમ સુખનો આનંદ નથી માણી શકતી. આવામાં કિસ્સામાં આનંદ વધારવા માટે કોઈ ટેક્નિક કે ઉપાય હોય છે?

યુવતીએ પોતાની સમસ્યા વ્યક્ત કરી છે તે અંગે એક્સપર્ટ જણાવે છે કે, તમે કામસૂત્ર પરનું એક પુસ્તક ખરીદો, જેમાં અલગ-અલગ પો-ઝિશન વિશે વાત કરવામાં આવી હોય, આ પો-ઝિશન વિશે જાણો, તે આનંદમાં વધારો કરે છે. આ સિવાય તમે બન્ને શરીરના અલગ-અલગ ભાગને સ્પર્શ કરીને સંતુષ્ટ થઈ શકો છે. એ વાત તમને આશ્ચર્યમાં મૂકનારી બનશે કે તમે પોતે જ મજા માટેની નવી રીત શોધી શકો છો, જે તમને ઝડપથી ઓ-ર્ગેઝમ તરફ લઈ જઈ શકશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *