લાંબા સમય સુધી સબંધ ન બનાવવાથી થાય છે આ રોગ… શું તમને ખબર હતી?, જાણો ..
મિત્રો આપણા વર્તમાન સમયમાં લોકો ને અંગત પળો ને લઈ ને બહુ ખોટી માન્યતા હોય છે. લોકો પોતાના સંબધી અને મિત્રો જોડે વાતો કરવા માં પણ સારાં અનુભવતા હોય છે.
હાલ સમય માં રહેલું વાતાવરણ નું પ્રદુષણ, ખોરાક, બદલતી જીવનશૈલી, ખોટી ખાણીપીણી અને નીયમિય વ્યાયામ ન કરવાને લીધે નબળાઈ આવી જાય છે. તેની અસર અંગતપળો પર પડી શકે છે. ઘણી વાર કામના લીધે પતિ-પત્ની એકબીજાથી દૂર રહેતા હોય છે, પરંતુ શારી-રિક સ-બંધમાં લાંબુ અંતર અનેક રોગોને જન્મ આપી શકે છે.
સ-બંધ માણવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે લાંબા સમય સુધી સ-બંધ બાંધવાનું ટાળો છો, તો નપુંસકતા આવી શકે છે અથવા કેન્સર જેવી ગંભીર બીમારી થવાનું જોખમ હોઈ શકે છે. લાંબા સમય સુધી શારીરિક સબંધ ન બાંધવાથી યો-નિમાર્ગમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચેપ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વગેરે યો-નિમાર્ગને નુકસાન પહોંચાડી શકે છે.
લોકો ના અનુભવો પરથી જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ પોતાને સ@માગમ લાઈફથી દૂર રાખે છે, તે ન ઇચ્છવા છતાં ચિંતામાં આવી જાય છે. સ@માગમ કરવાથી એન્ડોર્ફિન હોર્મોન દૂર થાય છે, જે તણાવને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
જે વ્યક્તિઓ અઠવાડિયામાં બે વખત શા’રીરિક સ’બંધ બાંધે છે, તેઓને જા-તીય સં-બંધ ન રાખતા હોય તેવું જલ્દી ઇરેક્ટાઇલ ડિસ-ફંક્શનની શક્યતા રહેતી નથી. કારણ કે વારંવાર સં-ભોગ કરવાથી પેનાઇલ સ્નાયુઓ ખુબ જ મજબૂત થઇ જાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા એક-બે વાર સ@માગમ કરવાથી, રોગપ્રતિરોધક ક્ષમતા બરાબર રહે છે, કારણ કે તે આઇજીએનું સ્તર વધારે છે.
દરેક માણસનું જીવન સ@માગમ વગર નકામું બની જાય છે. તેવું દરેક પોતાના મનમાં વિચારતાં હોય છે તે હકીકત છે .તેના ફાયદા અનેકગણા થાય છે. એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે મહીનામાં એક વાર સ-બંધ બાંધનાર પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વાર કરતા વધારે સ-બંધ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થઇ જાય છે.
નિયમિત રીતે સ-બંધ બાંધવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડી નું પ્રમાણ શરીરમાં વધી જાય છે. જેનાથી તમને શરદી અને તાવ સામે લડવાની તાકાત મળે છે. પરિવાર કે કામ સાથે જોડાયેલી સમસ્યા બેડરૂમ સુધી ન આવવા દેવી. સ-બંધ બનાવવાથી ન ફક્ત મૂડ સારો થાય છે. પરંતુ નિયમિત રીતે સ-બંધ બનાવતા લોકો તનાવનો મુકાબલો પણ સારી રીતે કરી શકે છે.
જો માથામાં દુખાવો તમારા સ-બંધ ન બનાવવા પાછળનું બહાનું છે તો એવું ન કરવું. મથામાં દુખાવો થતો હોય તો સે@ક્સ કરવું જોઇએ. ઓ’ર્ગેજ્મ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ગણું વધી જાય છે. જેનાથી ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટ માંથી આરામ મળે છે.
ઓર્ગે’જ્મના સમયે એક હોર્મોન પરણ રિલીઝ થાય છે, જેનાથી ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને રિપેર થાય છે અને જે ત્વચાને પણ સ્વસ્થ રાખે છે.
જે લોકોને અઠવાડિયામાં બે વખત ઓર્ગે’જ્મનો અનુભવ થાય છે તે લોકો ઓછો સ-બંધ બનાવનારની તુલનામાં વધારે જીવે છે. આ ઓર્ગેજ્મ પુરૂષોની માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલને સ્વસ્થ રાખે છે જે હો’ર્મોન ટે’સ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ સ@માગમ કરવાથી વધે છે. આ હો’ર્મોન્સ મહિલાઓને હૃદય રોગથી બચાવે છે.
સ@માગમ દરમિયાન હૃદયની ગતિ વધતી હોય છે અને તમારી કોશિકાઓ સુધી તાજુ લોહી પહોંચાડે છે. અને સાથે શરીર માંથી ટોક્સિન પણ બહાર કાઢે છે. સ@માગમ કર્યા પછી તરત સારી ઊંઘ પણ આવે છે.
સારી ઊંઘ આવવી એ સારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધારે મહત્વની છે. જે તમારી સતર્કતામાં વધારો કરે છે અને સાથે સ્વસ્થ રાખે છે. જો જિમ જવું તમારા માટે થોડું મુશ્કેલ હોય તો ફિટ રહેવા માટે રોજ સ@માગમ કરીને તમે તમારી કમરને શેપમાં રાખી શકો છો. અડધા કલાક સ@માગમ કરવાથી ૮૦% કેલરી બર્ન થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.