હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે આડા સંબંધ છે. હવે..

સવાલ –  હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સે@ક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હ-સ્તમૈ-થુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે મા-સિક દરમિયાન મને એક જ દિવસ ર-ક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હ-સ્તમૈ-થુનની આદત અને મા-સિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુ-શ્કેલી થશે? બીજું સં-ભોગ પછી મારામાંથી બધુ જ વી-ર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગ-ર્ભ રહેતો નહીં હોય? – એક યુવતી (અમદાવાદ)

જવાબ – હ-સ્તમૈ-થુન અને ગ-ર્ભ રહેવા સાથે કોઇ સં-બંધ નથી. કા-મવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સં-બંધ બાંધવા કરતા હ-સ્તમૈ-થુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, મા-સિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગા-યનેકો-લોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સં-ભોગ દરમિયાન વી-ર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગ-ર્ભ રહેવા માટે વી-ર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ – હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે આડા સંબંધ છે. તે રોજ સ-હવાસ માટે મને મજબૂર કરે છે. હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મા-રે શું કરવું એ જણાવવા વિનંતી. -એક યુવક (ગુજરાત)

જવાબ – તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને આડા સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉ-ત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સં-બંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *