એક છોકરીએ કાર ડ્રાઈવર સાથે કર્યું એવું વર્તન, વિડીયો જોઈ તમે પણ હેરાન રહી જશો

ઘણી વખત આપણે રસ્તા પર લોકો વચ્ચે નાની મોટી નોક જોક થતી જોતાં હોઈએ છીએ, હાજર લોકો આવી ઘટના કેમેરામાં કે-દ કરી લેતા હોય છે અને વાઇરલ કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા બધા વિડીયો જોવા મળે છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જે એક છોકરી અને કાર ડ્રાઈવરનો છે.

કારમાં બેઠલી છોકરીને આવ્યો ગુ-સ્સો

સોશિયલ મિડીયા પર વાઇરલ આ વિડીયો એક છોકરી અને કાર ડ્રાઈવરનો છે જેમાં છોકરી કઈક જવા માટે કારની અંદર બેઠી છે. પરંતુ અચાનક થાય છે એવુ કે છોકરી ગુ-સ્સે થઈ જાય છે. અહી બને છે આવું કે ડ્રાઈવર તેના સ્ટેશન પર કાર ઊભી રાખે છે અને છોકરી તેને આગળ સુધી છોડવાની જીદ કરે છે અને બંને પોતાની વાત પર અડગ રહે છે. જે આ વિડીમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :


કાર ડ્રાઈવર અને છોકરી વચ્ચે થઈ તકરાર

ઘણી વખત લોકો નાની નાની વાત પર ગુ-સ્સે થઈ જતાં હોય છે આ વિડીઓમાં પણ કઈક આવું જ જોવા મળે છે. કાર ડ્રાઈવર અને છોકરી વચ્ચે તકરાર થાય છે છોકરી ગુ-સ્સે થઈને કારની બહાર નીકળી જાય છે.આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે અને 16 હજાર કરતાં વધારે વ્યુઝ આ વિડીયો પર આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *