છોકરીએ અગાસી પર લહેરાવી એવી અદાઓ કે જોઈ ને તમે પણ ઘનગની જશો, જુવો વિડીયો
આજકાલ લોકો ડાન્સ તરફ વધારે આકર્ષીત થઈ રહ્યા છે. કેટલાક લોકોને પોતાની કળા દેખાડવા માટે કોઈ મોટું પ્લેટફોમ નથી મળતું તેવા લોકો ઘરની અંદર રહીને પણ પોતાની કળાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરતાં હોય છે. જેમાં ડાન્સએ લોકોને સૌથી વધારે ગમતી વસ્તુ છે આવા ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ થતાં હોય છે.
છોકરીએ ખૂબ ઉત્સાહ સાથે કર્યો ડાન્સ
વાઇરલ આ વિડીયો એક ડાન્સનો છે જેમાં એક છોકરી છત પર ડાન્સ કરી રહી છે. આ વિડીયોમાં એક છોકરી વ્હાઇટ કલરનો ડ્રેસ પહેરીને છત પર ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે અને ચહેરા પર સરસ સ્માઇલ આપી રહી છે. ડન્સ કરતી વખતે તે ખૂબ જ ખુશ લાગી રહી છે જે આ વિડીઓમાં જોવા મળી રહ્યું છે.
જુવો વિડીયો :
લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ
સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો ઘણા લોકોએ જોયો છે. આ વિડીયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર ઘણા લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે. આ વિડીયોને 26 હજાર કરતાં પણ વઘારે વખત પસંદ કરવામાં આવ્યો છે અને લોકોએ તેમના ડાન્સના વખાણ કર્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.