છોકરીએ બેલી ડાન્સ કરી કર્યા એવા મનમોહક કે જોઈ તમારું મોં પણ ખુલ્લુ ને ખુલ્લુ રહી જશે, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર ડાન્સના અલગ અલગ વિડીયો જોવા મળે છે. ઘણા લોકોને પોતાનું ટેલેન્ટ બતાવવા સારું પ્લેટફોર્મ નથી મળતું તેવા લોકો ઇન્ટરનેટના માધ્યમથી પોતાનું ટેલેન્ટ બહાર લાવતા હોય છે. ઈન્ટરનેટ પર ઘણા પ્રકારના ડાન્સના વિડીયો જોવા મળે છે. ખાસ કરીને છોકરીઓ ડાન્સના વિડીયો વધારે અપલોડ કરતી હોય છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ કર્યો ખૂબસૂરત બેલી ડાન્સ

સોશિયલ મીડિયા પર એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિઓમાં છોકરી બેલી ડાન્સ કરતી જોવા મળે છે. ધરની અંદર ચણિયા ચોલી પહેરીને ડાન્સ કરવા માટે એક્સાઈટેડ છે આ છોકરી અને જેવુ સોંગ શરૂ થાય છે કે તે ખૂબ સારા એક્સપ્રેશન સાથે ડાન્સની શરૂઆત કરે છે. ‘ ચુનરી ચુનરી ‘ સોંગ પર બેલી ડાન્સ કરી રહેલી આ છોકરી ખૂબ સુંદર લાગી રહી છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

છોકરીએ કરેલો બેલી ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો વાઇરલ થયો છે અને આ વિડીયો લોકો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયોને 77 લાખ કરતાં પણ વધારે લાઇક મળી છે અને 10 લાખ કરતાં પણ વધારે વ્યુઝ આવ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ લખી છે જેમાં એક વ્યક્તિએ કોમેન્ટમાં ‘ સૂપર્બ પર્ફોમન્સ ‘ લખ્યું, તો કોઈએ ‘ બ્યુટીફુલ ડાન્સ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *