છોકરીઓ ડાંસમાં આપી એવી કાતિલ અદાઓ કે જોઈ ને તમારો પરસેવો છૂટી જશે

આજકાલ સોશિયલ મીડિયા પર લોકો ઘણા વિડીયો અપલોડ કરતાં હોય છે, જેમાં ડાન્સના વિડીયો સૌથી વધુ જોવા મળે છે અને લોકો ડાન્સના વિડીયો ખૂબ પસંદ પણ કરતાં હોય છે. અત્યારના સમયમાં ડાન્સએ લોકો માટે શોખ બની ગયો છે, ખાસ કરીને છોકરીઓમાં વધારે જોવા મળે છે. આવી જ બે છોકરીઓનાં ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

ફૂલ ઉત્સાહ સાથે કર્યું ડાન્સ પર્ફોમન્સ

આ વીડિઓ એક ડાન્સ પર્ફોમન્સનો છે જેમાં બે છોકરીઓ જોરદાર એક્સપ્રેશન સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ ડાન્સના વિડીઓમાં બંને એકબીજાને ટક્કર આપે આવો ડાન્સ કરી રહી છે, અને ફૂલ ઉત્સાહ સાથે કરી રહી છે. આ બંનેનો ડાન્સ જોઈને ખરેખર ડાન્સ કરવાની ઈચ્છા થવા લગે. જે આ વિડીઓમાં જોવા મળે છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, તેમજ આ વિડીઓને લોકો વારંવાર જોઈ રહ્યા છે. યુ ટ્યુબ પર અપલોડ થતાંની સાથે જ આ વિડીયો ને 21 કરોડ જેટલી લાઇક મળી છે તેમજ લાખો વ્યૂ પણ આવ્યા છે. લોકોએ આ ડાન્સનો વિડીયો જોઈને તેના પર કોમેન્ટમાં, ‘ માઇન્ડ બલોઇન્ગ પરફોર્મન્સ’ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *