યુવાને પ્લેઝર માટે ગુપ્તાંગમાં નાખ્યાં રાજમાનાં દાણા… દોડવું પડ્યું હોસ્પિટલ

દુનીયાભરમાં એવાં લોકો હોય છે જે કંઇપણ વિચાર્યા વગર એવું કરી નાખે છે કે બાદમાં તેમની આ મુર્ખતા સમાચાર બની જાય છે. આવું જ કંઇક અમેરિકાનાં મિશિગન શહેરમાં રહેતા યુવાને કર્યું છે. તેનું આ મુર્ખામીભર્યુ કૃત્ય (Ajab Gajab Samachar) તેને ભારે પડ્યું છે. આ વ્યક્તિએ સેક્સ લાઇફમાં પ્લેઝર માટે પોતાનાં ગુપ્તાંગમાં રાજમાનાં દાણા નાખી દીધા. યુવાનને અનુભવ કરવો હતો કે તેને કેવો અનુભવ થાય છે. જોકે રિપોર્ટ મુજબ, યુવાને આવું પહેલી વખત નથી કર્યું. તે આ પ્રકારનું ગાંડપણ પહેલાં પણ કરી ચુક્યો છે.

30 વર્ષિય આ યુવાનની મુર્ખતાભરી હરકત બાદ તેની હાલત કથડવા લાગી હતી અને તેને તુરંત જ હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો. જ્યાં ડોક્ટર્સે જ્યારે ચેક કર્યું તો તેઓ અચંભીત રહી ગયા કે કોઇ વ્યક્તિનાં ગુપ્તાંગનાં આગળનાં ભાગમાં રાજમાનાં દાણા કેવી રીતે ફસાઇ શકે. જે બાદ યુવાનનું તુંરત જ ઓપરેશન કરવામાં આવ્યું. અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો. 30 વર્ષિય આ યુવાનની મુર્ખતાભરી હરકત બાદ તેની હાલત કથડવા લાગી હતી અને તેને તુરંત જ હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો. જ્યાં ડોક્ટર્સે જ્યારે ચેક કર્યું તો તેઓ અચંભીત રહી ગયા કે કોઇ વ્યક્તિનાં ગુપ્તાંગનાં આગળનાં ભાગમાં રાજમાનાં દાણા કેવી રીતે ફસાઇ શકે. જે બાદ યુવાનનું તુંરત જ ઓપરેશન કરવામાં આવ્યું. અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો.

30 વર્ષિય આ યુવાનની મુર્ખતાભરી હરકત બાદ તેની હાલત કથડવા લાગી હતી અને તેને તુરંત જ હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો. જ્યાં ડોક્ટર્સે જ્યારે ચેક કર્યું તો તેઓ અચંભીત રહી ગયા કે કોઇ વ્યક્તિનાં ગુપ્તાંગનાં આગળનાં ભાગમાં રાજમાનાં દાણા કેવી રીતે ફસાઇ શકે. જે બાદ યુવાનનું તુંરત જ ઓપરેશન કરવામાં આવ્યું. અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો.

મિશિગનની સ્પેરો હોસ્પિટલમાં આ યુવાન જ્યારે પહોચ્યો હતો ત્યારે તેનાં દુખાવાથી હાલ બેહાલ હતાં. તેનું યુરિન બંધ થઇ ગયુ હતું. જેને કારણે તેની પરિસ્થિતિ ગંભીર થઇ ગઇ હતી. જે બાદ તેનો સોનોગ્રાફી અને એક્સરે રિપોર્ટ કરવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે તેનાં ગુપ્તાંગનાં ભાગમાં રાજમાનાં છ દાણા ફસાઇ ગયા હતાં. ડોક્ટર માર્ગો ડેનિસે જણાવ્યું કે પેશાબની નળીમાં રાજમાના દાણાં ફસાયેલા હતા, જોકે શખ્સે તેને ઘરે કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો. મિશિગનની સ્પેરો હોસ્પિટલમાં આ યુવાન જ્યારે પહોચ્યો હતો ત્યારે તેનાં દુખાવાથી હાલ બેહાલ હતાં. તેનું યુરિન બંધ થઇ ગયુ હતું. જેને કારણે તેની પરિસ્થિતિ ગંભીર થઇ ગઇ હતી. જે બાદ તેનો સોનોગ્રાફી અને એક્સરે રિપોર્ટ કરવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે તેનાં ગુપ્તાંગનાં ભાગમાં રાજમાનાં છ દાણા ફસાઇ ગયા હતાં. ડોક્ટર માર્ગો ડેનિસે જણાવ્યું કે પેશાબની નળીમાં રાજમાના દાણાં ફસાયેલા હતા, જોકે શખ્સે તેને ઘરે કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો.

મિશિગનની સ્પેરો હોસ્પિટલમાં આ યુવાન જ્યારે પહોચ્યો હતો ત્યારે તેનાં દુખાવાથી હાલ બેહાલ હતાં. તેનું યુરિન બંધ થઇ ગયુ હતું. જેને કારણે તેની પરિસ્થિતિ ગંભીર થઇ ગઇ હતી. જે બાદ તેનો સોનોગ્રાફી અને એક્સરે રિપોર્ટ કરવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે તેનાં ગુપ્તાંગનાં ભાગમાં રાજમાનાં છ દાણા ફસાઇ ગયા હતાં. ડોક્ટર માર્ગો ડેનિસે જણાવ્યું કે પેશાબની નળીમાં રાજમાના દાણાં ફસાયેલા હતા, જોકે શખ્સે તેને ઘરે કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો.

આ એક સામાન્ય સર્જરી હતી જેના કારણે તેને હોસ્પિટલમાંથી એક જ દિવસમાં રજા આપી દીધી હતી. ડોક્ટરોએ જ્યારે તેને રાજમાના દાણાં વિશે પૂછ્યું તો તે શખ્સે જવાબ આપ્યો કે હું તો એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ કરી રહ્યો હતો. અને આ મે પહેલી વખત નથી કર્યું. આવું આ પહેલાં પણ હું કરી ચુક્યો છું જોકે તે સમયે દાણાં બહાર આવી ગયા હતાં. આ એક સામાન્ય સર્જરી હતી જેના કારણે તેને હોસ્પિટલમાંથી એક જ દિવસમાં રજા આપી દીધી હતી. ડોક્ટરોએ જ્યારે તેને રાજમાના દાણાં વિશે પૂછ્યું તો તે શખ્સે જવાબ આપ્યો કે હું તો એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ કરી રહ્યો હતો. અને આ મે પહેલી વખત નથી કર્યું. આવું આ પહેલાં પણ હું કરી ચુક્યો છું જોકે તે સમયે દાણાં બહાર આવી ગયા હતાં.

આ એક સામાન્ય સર્જરી હતી જેના કારણે તેને હોસ્પિટલમાંથી એક જ દિવસમાં રજા આપી દીધી હતી. ડોક્ટરોએ જ્યારે તેને રાજમાના દાણાં વિશે પૂછ્યું તો તે શખ્સે જવાબ આપ્યો કે હું તો એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ કરી રહ્યો હતો. અને આ મે પહેલી વખત નથી કર્યું. આવું આ પહેલાં પણ હું કરી ચુક્યો છું જોકે તે સમયે દાણાં બહાર આવી ગયા હતાં.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *