ભાભીએ બતાવી એવી અદાઓ કે એની સામે ભલભલી હિરોઈને ઝાખી પાડી દીધી ..

આજકાલ સોશિયલ મીડિયા પર લોકો પોતાનું ટેલેન્ટ બતાવીને ભરપુર ફાયદો ઉઠાવી રહ્યા છે. તેમણે પોતાનું હુનર બતાવવા માટે ઈન્ટરનેટને મધ્યમ બનાવ્યું છે. ઘણા વ્યક્તિઓ ડાન્સ દ્વારા પોતાની ભાવનાઓ રજૂ કરતાં હોય છે, આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

સોંગ સાથે ચહેરા પર આપ્યા જોરદાર એક્સપ્રેશન

આ વાઇરલ વિડીયો એક છોકરીનો છે જેમાં તે ડાન્સ કરી રહી છે અને સાથે સાથે ગીત પણ ગઈ રહી છે. સાડી પહેરીને એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહેલી છોકરી ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે અને ખૂબ સુંદર ડાન્સ પણ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળે છે.

જુવો વિડીયો :

લોકોએ ડાન્સના એક્સપ્રેશન ખૂબ પસંદ કર્યા

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને આ વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ફેસબુક પર અપલોડ થતાં જ તેના પર 1 લાખ કરતાં પણ વધારે લાઇકો આવી છે અને તેના પર હજારો કોમેંટો આવી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *