છોકરીએ હિન્દી સોંગ પર કમાલના એકપ્રેશન સાથે કર્યો ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

અત્યારે કોઈ પણ મૂવી રીલીઝ થાય એટલે તે મૂવીના સોંગ ખૂબ ફેમસ થઈ જાય છે. એટલે લોકો જે અત્યારે વધુ ફેમસ સોંગ હોય તેના પર ડાન્સ કરવાનું પસંદ કરતાં હોય છે. કારણ કે અત્યારનું ફેમસ સોંગ લોકો વધુ જોતા હોય છે. જેથી તેનો ડાન્સ વિડીયો લોકો ખૂબ પસંદ કરે. અત્યારે લોકોને મોટા વિડીયો કરતાં નાના વિડીયો વધુ જોવાનું પસંદ કરતાં હોય છે. તો એવો એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ ડાન્સમાં આપ્યા જોરદાર એકપ્રેશન

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સ વિડીયો એક છોકરીનો ડાન્સ વિડીઓ છે જે હિન્દી સોંગ પર લાલ કલરનો ડ્રેસ પહરિયો છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. ડાન્સ કરતી વખતે છોકરીના ચહેરા પર કમાલના એકપ્રેશન સાથે જબરદસ્ત ડાન્સ કરી રહી છે. આ થોડા સમય નો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો વિડીયો વાંરવાર જોઈ રહ્યા છે. લોકોને ડાન્સમાં છોકરીના એકપ્રેશન ખૂબ પસંદ આવ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Gayathri Gopi✨ (@gayathrigopi_)

લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ

વાઇરલ થઈ રહેલો આ છોકરીનો ડાન્સ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ડાન્સ વિડીયો ઇન્ટરગ્રામ રીલ્સ પર ‘ગાયત્રીગોપી ‘ નામાંના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો . અત્યાર સૂધુંય આ ડાન્સ વિડિયોને 28 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. ઘણા બધા લોકોએ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું ‘ એકપ્રેશન ક્વિન ‘ બીજા યુઝરે કહ્યું ‘ જબરદસ્ત ડાન્સ ‘.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *