અહી રોડ ઉપર 1 કિલોમીટર સુધીમાં નિરોધનો થયો પથારો, વિડિયો જોઈ ચોંકી જાશો..

કર્ણાટકના તુમકુર શહેરના શહેરી વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ 48 પર મોટી સંખ્યામાં નિરોધ મળી આવ્યા છે, જેને જોઇ લોકો આશ્ચર્યમાં મુકાયા છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ક્યાથાસાન્દ્ર-બટવાડી પાસે શ્રીરાજ થિયેટર સામેના ફ્લાયઓવર ઉપર નિરોધ પડેલા દેખાયા. જોકે હજુ સુધી એ જાણી નથી શકાયુ કે તેને અહીં કોણે ફેક્યા. ઉલ્લેખનીય છે કે આ એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, જ્યા મોટી સંખ્યામાં વાહન પસાર થાય છે.

આવી સ્થિતિમાં લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે કે આ વસ્તુ અહીં ભૂલથી પડી છે કે કોઇએ જાણીજોઇને રસ્તા પર ફેક્યા છે. ફેકેલા નિરોધ માંથી કેટલાક યુઝ થઈ ચુક્યા છે, તો કેટલાક પેક અવસ્થામાં છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.