છોકરીએ રસ્તા પર કેટરીના કૈફના સોંગ પર લગાવ્યા જબરજસ્ત ઠુમકા જોઈને તમે પણ જૂમી ઊઠશો, જુવો વિડીયો

આજના જમાનામાં લોકો મોબાઈલનો ઉપયોગ ખૂબ જ વધુ કરે છે જેથી લોકો સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની સાથે લોકો પોતાનો ટેલેન્ટ પૂરી દુનિયા સમક્ષ કરે છે અને પોતાની કળા લોકોને બતાવે છે. અત્યારે ઈન્ટરનેટ પર લોકો ડાન્સ વિડીયો સૌથી વધુ અપલોડ કરે છે જેમાં અમુક ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ જતાં હોય છે. તો એવો એક છોકરીનો ડાન્સ વિડીયો છે જે થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

‘બેંગ બેંગ’ સોંગ પર છોકરીએ કર્યો જોરદાર ડાન્સ

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી રસ્તા પર કેટરીના કૈફનું ફેમસ હિન્દી સોંગ બેંગ બેંગ પર પોતાના જબરદસ્ત હાવભાવ આપી રહી છે. ડાન્સ કરતી છોકરીએ વાઇટ કલરના કપડાં પહેરીયા છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. છોકરી સોંગ સાથે પોતાના ચહેરા પર ગજબના એકપ્રેશન આપી રહી છે. છોકરી ગજબના ઉત્સાહથી નાચી રહી જે વિડિયોમાં જોઈ શકાય છે. લોકોને છોકરીનો ડાન્સ ખૂબ જ પસંદ અવિયો છે. છોકરીના એકપ્રેશન અને ડાન્સ સ્ટેપ લોકો વધુ પસંદ કરી રહ્યા છે

જુવો વિડીયો :

છોકરીના એકપ્રેશન જોઈને લોકોના હોશ ઊડી ગયા

છોકરી ફેમસ હિન્દી સોંગ પર કમાલના એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. છોકરીનો ડાન્સ વિડીયો જોઈને લોકો પણ નાચી ઉઠયા અને ખૂબ જ ખુશ થાય છે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર sanju_chudhary નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલો છે જેમાં અત્યાર સુધીમાં 38 કરતાં વધુ લોકોએ જોયો છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં ‘કયા ગજબ ડાન્સ ‘ ‘બહુત કમાલ એકપ્રેશન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *