જાણો સ-માગમની મજા માણ્યા પછી કેટલા દિવસનો રાખવો જોઇએ ગેપ

સ-માગમ એક ખૂબસૂરત અનુભવ છે પરંતુ તેને યોગ્ય રીતે માણવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ વિશે નિષ્ણાંતોનું માનવુ છે કે, સ-માગમના કારણે અનેક બીમારીઓ દૂર થઈ જાય છે. સ-માગમને રોમાંચક બનાવવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.

એક અહેવાલ મુજબ દિવસના સમયમાં સ-માગમ માણવું જોઈએ નહીં. સ-માગમ હંમેશા રાત્રે માણવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઇએ કે, રાત્રીના સમયમાં પણ જો તમે દરરોજ સ-માગમની મજા માણો છો તો એ તમારી હેલ્થ માટે નુકસાનકારક છે. આ માટે તમારે રિ-લેશન રાખવામાં 1-2 દિવસનું અંતર અચુક રાખવુ જોઇએ. તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, સૂર્યોદયના થોડાક સમય પહેલાથી લઈને સૂર્યોદય બાદ સ-માગમ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ખ-તરનાક છે.

જો પતિ અથવા પત્ની બંનેમાંથી કોઇ અન્ય તકલીફ અથવા તો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ સ્થિતિમાં સ-માગમ બિલકુલ યોગ્ય નથી. પતિ અને પત્ની બંને ખૂબ ખુશ હોય ત્યારે સ-માગમનો આનંદ માણવામાં આવે તેવી સલાહ નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો આપે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *